SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ મહોદધિ મૈ૦ ૭ ચાર પ્રત્યેક બુદ્ધ ચોપાઈ. ગાથા. जइ मे हुज पमाओ, इमस्स देहस्र इमाए बेलाए; आहार यहि देहं, सव्वं तिविहेण वोसरियं, १ ૧ ૩. દુહા તિહાંથી આગલચાલતા દીઠો તાપસ એક મન ધીરજ ઉપને અલગ ટલ્ય ઉદ્વેગ, ૧ તાપસ પૂછે કૅણ તું, સઘલ કહ્યો પ્રબંધ, તાપસને પણ મૂલગે ચેડા સા સંબંધ ૨ ઘઇ તાપસ આસાસના, મકર દુખ લગાર; એ સંસાર અસાર છે, દુખતણે ભંડાર ૩ રાણીને રે કરી, ખવરાયા ફલકુલ; સંપ્રેરણ સાથે ચ, તાપસ સહજ અમૂલ ૪ (१) यदि मम भवति प्रमादः, एतस्य देहस्य अस्मिन् समये आहारोपाधि देह, सर्व त्रिविधेन व्युत्सृष्टम् ॥१॥ (૨) + આગઈ. (૩) + દીઠ ઉ. (૪) + મહિ. – + નુ. (૫) + અલગઉટલ્યઉ ઉદેક. (૬) + પુકવણ. (૭) + સગલઉ કાઉ. (૮) + નઈપણિ. (૯) + ગઉ (૧૦) + મ્યું (૧૧) કરિસ. (૧૨) છઈ (૧૩) + તણ૩. (૧૪) + નઈ. આગ્રહ. (૧૫) + વ્યા. (૧૬) - સાથઈ ચલ્યઉ – + લિ. ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004841
Book TitleAnand Kavya Mahodadhi Part 7
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1926
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy