________________
માધિ મે. ચાર પ્રત્યેક બુદ્ધ ચાપાઈ. ૪૩ અંડાકાર પડી હું અટવી, અબલાણ આષારજી; કે. ૧૧ વલી વેરાગચડી તે રાણી, રેયાં ન લાભે રાજજી;
રસીલખ જીવ ખમાવી, સારૂં આતમ કાજજી, કે. ૧૨ દુખમાંડી જે ધર્મસભારે, તેને કેઈ ન લઈએ, મારૂાગે ઢાલ એહ બીજી, સમયસુંદર ઈમ બેલેજી; કે. ૧૩
હાલ ૩
રાગ-વયરાડી જણણિનિ આમ્યા ઘણી એહની હાલ હિવ રાણી પદમાવતી, જીવરાસિ ખમાવે; જણાણું જગતે ભલું, ઈણિવેલા આવે; તે મુજ મિચ્છામિદુક્કડ અરિહંતની સાખ, જે મે જીવ વિરધીયા;
ઉરાસલાખ; તે મુજ મિચ્છામિકડું; સાત લાખ પૃથ્વીતણુ, સાતે અપકાય; સાત લાખ તેઉકાયના, સાતે વલી વાઉ; - ૩ તે
(૧) + કુણ. (૨) + લાભઈ. (૩) + ચઉરાસી. - + છે. (૪) + ધરમ સંભારઈ. (૫) + તેહનઈ કે નહી. (૬) + માણી રાગ ઈ ઢાલ એ. (૭) + બલઈ છે. (૮) + વઈ. (૯) + જાગ. - + ણ – + આવાઈ – + ખિ (૧૦) + જેમઈ – + ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org