________________
મહાદૂધિ મા ૭ શુકન શાસ્ત્ર ચોપાઇ
૩૩ અનુરાધા એકાવલી સમુ, તારા ચાર જિન વચને નમું :
આ છે ગજ દંત સમાન, તારા ત્રિણિ જિન વચને માન; ૧૩ મૂલ તારગા અછઈગ્યા, તે સવિ વિંછી ને આકાર; પૂર્વાષાઢા ગજગતિ સમું, તારા ચાર હિયે સંદયું. ૧૪ ઉત્તરાષાઢા તારા ચાર, બેઠા સિંહ તણે આકાર; એડ ઉલખી રાત્રિ પર લહી. પઠન ક્રિયા આરાધે સહી. ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org