________________
૧૮ પતિ જયવિજય વિરચિત [આનંદ કાવ્ય. ઉત્તર બેલી સદા સુભ, ઊચલતાનિ આપે છે; ગામ ગયા કુમાહિં લવઈ, વેગે પથીકઘર અનુભવિ. ર૦૧ દુગો સૂઈ કુમાંહિ વલી, ઉઈ દુ સાહમી કલકલી; કટક ગઢ રહા સહુ કરૂ, પ્રવેશ જય પામે ખરૂ. ૨૦૨ મૂલે સુઈ મૂલે ઉડઈ યદા, કટક પ્રવેશ ન કીજઇ તદા; ગામતરૂં ગઢ રહા વારિ, પ્રસિં સુખ પામેં સાર. ૨૦૩ ભુવણ સુતી દુઈ સ્વર ક, કટક કરે કામ સહુનિ સિરઈ; ઈશાનિ સિદ્ધિ નવિ કહી, સુતી ઉડી જુદી સહી. ૨૦૪ રાજ મસ્તક ઉપરિ વલી, દુગો બેલિ બઈઠી રલી; નગર દેશ રિદ્ધિ પામતું ઘણું, અપર નિ નિખર ભણી. ૨૦૫ બ્રહ્મસ્થાનકિ સધ્યા નિસમેં, દેવી શબ્દ કરિ જે ગમે; વઢાવઢિ કલહ સહી કરિ. વધું બંધન રાજા ધનહરિ. ૨૦૬ ઘરમાંહિ દુગો જે લવિં, ભય ઉદ્વેગ માંહિ તે ઠવિં; દુસિચ્ચા ઉપરિ બેલ, તે સ્ત્રી પીડા લહી નિટોલ. ૨૦૭ પાલણે ઉપરિ બાલક કષ્ટ, ઘર ઊંબરે કરિ વલી નષ્ટ; મેલેં ભક્ષણ કરી સે ભતી, ઘર પ્રવેસિ સિદ્ધિ આપતી. ૨૦૮ પંડિત દેવવિજય કેરે સીસ, બેલિ ભાણજય નામેં સીસ દગો શકુન ઉદધિ નહીં પાર, સંખેપે કીધે ઉદ્વાર. ૨૦૯
_ રૂતિ કુરાન સમાપ્ત છે
ઈતિ પ્રથમેધ્યાયઃ યથ તીતાન. || સરસતિ સામિણિ પાએ લાગીઈ, તીતર શુકન બુદ્ધિ માગીઈ; ગામ ચાલતાં ડાવઉ લહેઈ, વાટ કુસલ સદા સહ કહુઇ. ૨૧૦ દખણ બેચે લાભજ દીઠ, કન્યા કાજે વર જેઈઈ; જિમણે વણાયગ વર પામીઈ, સુખ ભેગવિ જે મન કામી. ૨૧૧ પ્રયાણે પહિલ હુઈ વાસ, જિમણું બોલી હુઈ વામ; મન ચિંતવ્યા મેનેરથી ફલિં. દુઃખ દેહગ ફરિ સવિ ટલિં; ૨૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org