________________
મહાધિ માં છ] શુકન શાસ્ત્ર ચેાપાઇ.
૧૭
ગત્ ડાખી ક પાવિંગ, ખીલ ખઇસ્છ રજના કિસ્ સંગ; દુર્ગા અહવી ચેષ્ટા કરિ, મેધ વૃષ્ટિના હુઇ તિહાં ભરઈ. ૧૮૭ સંઘુ મહંતુ સુકન જોયતાં, દેવી તાર હુઇ દેખતાં; શુભ ચેષ્ટા કરતી દેખીઈ, સહણુ હસ્ય એડવુ ભાખીઇ. ૧૮૮ વામ ભાગ ચાલિ ચમકતી, વિરૂઈ ચેષ્ટા કર` હાલતી; મહુનું ધાન સહિત કરિ, સધિ કાજે સુકન ઊચિર ; ૧૮૯ દુર્ગા જમિન પતિને મલઈ, જો લહુસ્સે ચિતા સવિ ટલે, નરનારી ખઇડાં હુઇ એય, ઊડી એક જાઈ વલી તૈય. ૧૯૦ ધ્રુવઈ મેલન થાઈ કિમે, ભક્ષણ લેઇ માંહેામાંહિ જિમ, મિથુન કરિ ખઇસે એક ડાલિ, તાર જાઈ ખિણાવત ભલિ. ૧૯૧ એડવી ચેષ્ટા કરતી ફિઇ, સધિ કાજ સસય તે કરિ દેવી સ્વર કરી ઉતાવલી, જાઇ યથિક સીઘ્ર લ કરી. ૧૯૨ ઉત્તમ ડામથી ઉંચી જાઈ, તે ઉત્તમથી કુલ કડિવાઈ; નીચાં ઠામથી નીચી ગઈ, તેા નીચાથી લાભજ સહી. ૧૯૩ પ્રવેશ દ્વીપ્ત દિશિ જોઇ, વામ ભાગે જો દુર્ગા હાઈ; સ્ત્રી પક્ષ ઇડુાંનિ તે કહી, જિમણે પાસે જો દીપ્તજ ગ્રહી. ૧૯૪ પુરૂષ પક્ષ કર તે હાંન, પ્રવેસ દુર્ગો જિમણી માનિ ગામ ચાલતાં ડામી દેવિ દીપ્ત દિશિ બેલે ખિણુ સેવ. ૧૯૫ અથવા પતિ પાણી ઠામિ, ડાખી ઉદ્વેગ કેરવા કામિ; વાડીપ્રાસાદ વૃક્ષમાં લવી, પૂરણ ઠામે શુભ જાણવી. ૧૯૬ ભૂઇ અઇડી દેવી ખેલતી, અલપ લાભ તે સહી આલતી; શિવ કુવા સરોવરન કાંમ, શુભ ખેલી દુર્ગા ભુઇ ડામ. ૧૯૭ મલકરતી જાણવી અશુભ, ખીહતાને કહિવી વલી શુભ; સંધ્યાવેલા પુર દિસ, દેવી શખ્ત કરિ મન સિ. ૧૯૮ રાજા માન કરતી તે કહી, શાંત ક્રિશિ` પ્રાધક સહી; રવિ ઉન્નય અસ્તમણુ કાલિ, દક્ષિણ દિશિ ખેલતી ભાલિ, ૧૯૯ ગાંમ આપણિ લાભજ હાઇ. કુસલ નીરોગ કરિ વલી સાઈ; પશ્ચિમ ૧સિઇ ખેલી રહી, રૂધિરડાંનિકકર તે સહી. ૨૦૦ (૧) દિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org