________________
૧૭૨
વાચક કક્ષળલાભ વિરચિત [આનંદ કાવ્ય.
* १ अमृतस्यैव कुण्डानि, सुखानामिव राशयः ।
रतेरिव निधानानि, योषितः केन निर्मिताः ॥६१६॥ * २ सर्वेषामेव रत्नानां, स्त्रियो रत्नं तु उत्तमम् ।
तदर्थ धनमिच्छन्ति, तत्त्यागेन धनेन किम्? ॥६१७॥ * ३ फलं धर्मस्य विभवो, विभवस्य फलं सुखम् !
सुखमूलानि तन्वङ्गयो,विना ताभ्यः कुतः सुखम्॥६१८॥
વામાં છે અને તેમ કરવાને સાર સ્વર્ગપ્રાપ્તિ છે અને સ્વર્ગમાં ચાર શ્રીઓ છે. ૬૧૫
૧ અથઅમૃતનાજ જાણે કુડો હોય, સુખના જાણે ઢગલાએ હાય, પ્રીતિના જાણે ભાર હેય, એવી સ્ત્રીઓ કોણે અનાવી. ૧૬
૨ અથ–સર્વ પ્રકારનાં રત્નમાં સ્ત્રીઓ પિ રત્ન જ ઉત્તમ છે. તેને માટે લેકે ધન ઈચ્છે છે, પણ તેને જ ત્યાગ કર્યો તે પછી ધનનું શું કામ છે? ૬૧૭
૩ અર્થ –ધમનું જળ વૈભવ છે, વૈભવનું જળ સુખ છે, સુએનાં મૂળ જીઓ છે; તે સ્ત્રીઓ વિના સુખ કયાં છે. ૬૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org