SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ મહેદધિ મીછ માધવાનલની કથા ૧૭૧ ચોપાઈ રાજા કહઈ સુ મુજ વાત, માધવ બRણ મુજ સંધાતા વેસ્યા કામકંદલા એડ, ઈયાં બિહું પૂરવલે નહ. ૬૧ર ૩. +પૂનિમ વિણ શશિ ખંડુ થાઈ, શશિ વિષ્ણુ પૂનિમ લીજ વાય; તિમ સુગુણ પુરુષ સુકુલીણી નારિ, વિરલી જેડિ મિલિઈ સંસારિ૬૧૩ ચ્છો. ૧ * स्त्रीलोकात् परमं लोके, न सौरव्यं न रसायनम् । कार्मणानां कृतार्थत्वं, युगपद् येन नीयते ॥६१४॥ * २ घृतं सारं रसानां तु, हुतं सारं घृतस्य च । हुतस्य सारं स्वर्गो हि, स्वर्गे सारं च योषितः ॥६१५॥ (૧) + ક 1 કહે. (૨) * સુણુઉં I સુણો. (૩) * બાં - * તિ. (૪) * એહનઈ બિહું પૂરવલ. + એને. (૫) + મિલે. ૧ અર્થ –સ્ત્રીઓથી અર્થાત સ્ત્રીઓ વિના આ જગતમાં બીજું કોઇ સુખ નથી તેમ રસાયન પણ નથી, કારણ કે જેના વડે કામણોનું કૃતાર્થત એકી સાથે મેળવાય છે. ૬૧૪ ર અથ:–રસોમાં શ્રેષ્ટ થી છે અને ઘીની શ્રેષ્ઠતા હોમ કરૂ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004841
Book TitleAnand Kavya Mahodadhi Part 7
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1926
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy