________________
મહેદધિ છ માધવાનલની કથા
૧૪૩ गाहा १ 2 चालती कोमल लया, धरणिविठे वहसि किं बाला । निवडण नहमज्झेणं, पियसंगेण खंडियं अहरं ॥५०५॥
१ चलति कोमल लता, धरणिपीठे वहसि किं बाला । निपतन नभ मध्येन, प्रीयसङ्गेन खण्डितं अधरम्॥५०५॥
અર્થ:–શ્રાવણ માસને સમય છે વરસાદ પડી રહ્યો છે તે સમયે સોળ વર્ષની બાળાને ધ્રુજતી જોઈને કે તેની સખિએ પુછ્યું કે-હે બાળા ? પૃથ્વીતલ ઉપર કેમલ વેલડીની માફક ધ્રુજતી તું શું વહન કરે છે ? ત્યારે તેણીએ કહ્યું કે આ શ્રાવણ માસમાં આકાશ માંથી પડતાને અર્થાત વરસાદને તથા વહાલાના સમાગમથી ખંતિ થએલા–કપાએલા હઠને અર્થાત તે શિવાય શરિરને ઢાંકવા પુરતું વસ્ત્ર પણ નથી તો ઘરાણાની તે વાત જ શી કરવી. ૫૦૫
આ કથનનું રહસ્ય એમ સમજાય છે કે પતિ શિવાય બીજાના પ્રેમપાસમાં પડેલી સ્ત્રીને પતિએ કાઢી મુકવાથી નિરાધાર થતાં તે ક્યાંય માર્ગમાંજ ઉભી છે અને સમય શ્રાવણ માસને હોવાથી - ચિંતે વરસાદ આવતાં તે ભિંજાઈ જઈ થરથર ધ્રુજી રહી છે પરંતુ પિોતાના પ્રેમપાત્ર તરફના સુખનું સ્મરણ કરી રહી છે. કવિને અત્રે આ સુક્ત મુકવામાં પ્રેમનું પ્રાબલ્ય અને રૂપ મેહતાનું ફળ, એમ એક કાંકરીથી બે પક્ષને મારવાની ચતુરાઈ ભરી યુક્તિ છે. શારિરીક સુખમાં મુગ્ધ થએલી સ્ત્રી પિતા ઉપર આવી પડેલી આપત્તિઓ તરફ બેદરકાર છે, જ્યારે બીજી બાજુ રૂપ મોહનું શું ફળ છે તે જણાઈ આવે છે કે શરીર ઉપર વસ્ત્ર પણ પુરતાં રહેતાં નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org