SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ વાચક કુશળલાભ વિચિત [આનંદ કાવ્ય. કવિત્ત. ૮ જબ સુણિ જઈ તવ કેડિ લાખ જવ દીસઈ નયણે; તબહી લહઈ સહસ્સ મૂધ જવ બેલઈ વયણે; કર ગ્રહીય સઉ સાત પંચસય સેજઈ બઈઠાં; અર્ધા અર્ધ પંચધ મૂધ જવા લાગઈ કંઠઈ; નાર ચીર સેજઈ રમઈ વયણ બિભસ ઊચરઈ; કંદર્પ દપ જબ જડ પડઈ તવ મૂધ કવડી ન લહઈ. ૫૦૨ ખિણ એક રહિ હે મયણ નઈણ દુઈ કજલ સાર; ખિણ એક રહિ હે મયણ ઉરહ કંચુઉ સમાર; ખિણ એક રહિ હે મયણ પાય પાઘલ ભરિ વલ; ખિણ એક રહિ હે મયણુ ઉરહ એકાવલિ ઘલ; એરહ ઓહ માયણ તન મન દહન કુસુમ કેસ ગય કુલી; તડવડ વડકક ઉર કંસૂઓ મુંધ દિવસઈ પmલી. પ૦૩ કુસુમ સેજ પદ્ધ માગ ચાહઈ ઉનમતી; ઉર જકર થર હરઈ વયણ બલઈ દૂઈ ચિત્તી; કામ બાણ સંગ્રહઈ અનંગ દિન તન સંતાઈ; પ્રથમ મનિહ પયાસ ચીર ચંદણ નવિ ભાવઈ ભેટીયઉ મનહર હે સખી અહિ રડસણ કંકણ ગ્રહણ અહઅહઅહંહ અહ અહણ મુંઈ ઈમ . મયણ.પ૦૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004841
Book TitleAnand Kavya Mahodadhi Part 7
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1926
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy