SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ વાચક કુશળલાભ વિરચિત. આનંદ કાવ્ય. ચોપાઈ, માધવ વિમ વિચાર, તિહ નઈ દીધા લાખ દીનાર; હરખતિ સભા મિલિ વનવઈ એને દુખભાજિય હિનઈ. ૪૯૬ વસ્તુ, એણ અવસર એણ અવસર વિક્રમાદિત્ય, સેવક મેલ્ડિ તેડાવી, માધવાનલ આપ પાસઈ, સાર સિહાસણે બUસારી, વાત સહુ પૂછ વિલાસઈ, ર મૂરખ કિણ કારણુઈ, સુખધો વેસ્યા જીવ, મનક્તિ તુજ નઈ દીયુ, રહિતૂ ઈહાં સદીવ. ૪૭ (1) * જાણિઉં 1 જાંણી. (૨) + તણો. * તણુઉં. (૩) + તેહને દીયા. (૪) * હરખિત. – + મ. (૫) + વિનવે I વિનવૈ. (૬) * એહનું દુઃખ ભાંજસિ હવઈ. + હવે. I એહનો દુઃખ ભાંજયે હિવૈ. (૭) I મુકી તેડાવી. + મેહલિ તેડાવિઓ. * મેહલિ વિજે (૮) * બઈ સારી સંઘાસનઇ + બેસારી સંઘાસને. I બંસારિ સિંઘાસ. (૯) [ સવિ. (૧૦) 1 પુછે વિલાસ + પુછે વિલાસે. (૧૧) * કિણિ કારણિછે. (૧૨) + I કારણે. (૧૬) * લુબધઉ + લુબ્ધ. I સુબો વેશ્યા ચિત્ત. (૧૪) I * વનિતા દીઉં. (૧૫) * સદૈવ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004841
Book TitleAnand Kavya Mahodadhi Part 7
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1926
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy