________________
મહોદધિ - 9] માધવાનલની કથા. ૧૩૫ ત્રીજે દિન માધવ તિણ કમિ સૂતે નિસભરિ નિદ્રમાહિક વિરડ વિથા સંતાપી દેહ, ત્રીજી ગાહા લિખી વલી તેહ. ૪૭૯
૧ किं करोमि क्व गच्छामि, रामो नास्ति महितले । कान्ता विरहजं दुःखं, को विजानाति राघवात् ।।४८०॥
ચોપાઈ. માધવ ગો વિહાણી રાતિ, રાજા વલિ આચ્ચે પરભાતિ; ગાથા વાચનઈ દુખ ધરઈ. તેડિ પ્રધાન વાત છમ કર. ૮૧
(૧) * ત્રીજા દિનિ. (૨) * તિણિ (૩) [ કાહિ. (૪) * સૂતક નિશિ નિ ભરિ જામ. (૫) * વ્યથા + 9. (૬) [ ગાત લિબે વલિ એડ. ( 9) [ જાનાતિ રાવ (૮) * ગયુ. (૯) * આવીઉ. [ આ પરભાત. (૧૦) [ વાચિને બહુ. + વાચિ મનિ. (૧૧) [ ઉચ્ચરે. + ઉચ્ચરે * ઉચ્ચરઈ
૧ અર્થ – હું શું કરું, કયાં જાઉં, પૃથ્વી તલ ઉપર અત્યારે રામચંદ્ર નથી તે રામ વિના પ્રીય સ્ત્રીના વિરહથી ઉત્પન્ન થએલું દુઃખ કોણ જાણે ? ૪૮૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org