SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ વાચક કુશળલાભ વિરચિત આનંદ કાવ્ય માધવાનલ બીજઇ દિન વલી, સૂતા તીયઇ ડામ મન રલી; ૪ ૫ જાગ્યે રાતિ વિચાપઈ કામ, લિખઈ ગાડુ વાંચઇ તેણે ડામિ.૪૭૬ गाथा M. नवरस विलास समए, कंटं गहिऊण मुक्कनिस्सासं । सा रयणी सो दीहो, तं दुक्खं सल्लए हीयए ॥ ४७७ ॥ ચાપાઇ. 「 સુપ્રભાતિ રાજા તિણુ ડાઇ, આવી વાંચઇ બીજી ગડું; મોટો દુખ નરનઇ છઇ કોઇ, નિરતિ કીયાં વિષ્ણુ ત્રિપતી નહેાઈ. ૪૭૮ (૧) I માધવ આજ દિન તે વલી. + નિ. (૨) I તા તિષ્ણુ ઠામે. + સૂતા તીયે ઠામ નિલી. * સૂતઉ તીઇ. (૩) + જાગિ રાતિ વિયાપીએ. * ગિ રાતિ વિયાષ. I ગ્યો, પ્યૉ. (૪) I માધવ લિખ ગાથા તિષ્ણુ ઠામ. + લિખે ગાહવલી તીણે. (૫) * વલી તીદુિ. (૬) I ય. (છ) + તિણિ ઠાહુ. (૮) + દુખીએ છે એ. મેં દુખ‰ નરને. * માટઉ દુખી અએ કાઇ, (૯) * તૃતિ १ नवरस विलास समये, कण्ठं ग्रहित्वा मुक्त निःश्वासम् । सा रजनी सः दिवसः, तद्दुःखं शल्यते हृदये ॥ ४७७ ॥ અર્થ :---તાજા શૃંગારના આનદ વખતે જે કં પકડીને અર્થાત્ મળે વળગીને, વિયેાગ થશે તેવા વિચાર આવતાં મુકેલા નિસાસાની તે રાત્રિ, તે દિવસ અને તે દુ:ખ હ્રદયમાં સાથે છે. ૪૭૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004841
Book TitleAnand Kavya Mahodadhi Part 7
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1926
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy