________________
મહોદધિ મો.૭
માધવાનલની કથા.
पिंडीरं जह भरियं, मह हिययं सजणाण गुणबीये ।
अवगुण इक्कवि पूजइ, पढम चिय नत्थि तं ठाणं ॥४५१॥ * जेण विणा न हु जीयं, घडिया अद्धं च अद्धमदं च ।
तेण विणा गय कालो, हा हियया वज्ज घडिउसि ॥४५२॥
સંભારે છે, અને નલ દમયંતીને સંભારે છે, પવનજય અંજનાને સંભારે છે અથવા મહાદેવ પાર્વતીને સંભારે છે તેવી રીતે અમારા મન તને સંભારે છે. ૪૫૦ पिंडिरः यथा भरितः, मम हृदयं स्वजनानां मुणबीजेन । अवगुणः एकोऽपि पूर्यते, प्रथम खलु नास्ति तत्स्थानम्॥४५॥
અથ:–જેવી રીતે દાડમ બીજથી ભરેલું છે તેવી રીતે પતાના માણસના અર્થાત પ્રીયપતિના ગુણરૂપ બીજ વડે મારા હદય પિ દાડમ ભરેલું છે તેમાં પ્રથમ તો તે સ્થાન જ નથી કે જેમાં પાછળથી એક પણ અવગુણ પુરી શકાય–નાખી શકાય. ૪૫૧
(૧) I તા. येन विना न खलु जीवितं, घटिकाद्धं चार्धमधं च । तेन विना गतः कालः, हा हृदय वज्रघटितमसि ॥ ४५२ ॥
અથ–જેના વિના જીવન ઘડિને અડધે ભાગ અથવા તેને પણ અધે અને તેને પણ અધ્ધો ભાગ માત્ર રહિ શકે નહીં તેના વિના આટલે વખત ગયે તેથી હા હદય! હું સમજી શક છું કે તું વજથી ધડેલું છે. પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org