SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ વાચક કુશલલાભ વિરચિત [આનંદ કાવ્ય. 1 જિમ સાલૂરાં સરવરી, જિમ ધરતીમેં મેહ ચંપા વરણ વાલહા, ઈમ પાલીજે નેહ. ૪૪૬ 2 કિહ ચંદઉ કિહાં કમલની, કિહાં દદુર કિહાં મેહ; વીસરિયા ન વિસરઈ, ગરવાં તણે સનેહ. ૪૪૭ ટ પ્રીતમ તેમ ચીતર જે, જીમ ચકવીહ નીસ ભાણ; હમ તુમ તબહી વીસસ્યાં, જવ ઊડસ્પઈ પરાણ. ૪૪૮ जह सरइ सुरहिवच्छो, वसंत मासं च कोइला सरइ । विञ्झ सरइ गयंदो, तह अम्हमणं तुमं सरइ ॥४४९॥ जह सरइ सीयरामो, रुप्पिणि कहो नलो य दमयंती। पवणंजणोवि अंजणं, तह अह्ममणं तुमं सरइ ॥ ४५० ॥ • यथा स्मरति सुरभि वत्सः, वसन्तमासं च कोकिला स्मरति । विन्ध्य स्मरति गजेन्द्रः, तथा अस्माकं मनः त्वां स्मरति ॥४४९ અર્થ:–જેમ વાછડે ગાયને સંભારે છે, અને કોકિલા (કલ) વસન્ત માસને સંભારે છે, મોટા હાથીઓ વિધ્યાચલને સંભારે છે તે રીતે અમારૂ મન તને સંભારે છે. ૪૪૯ (1) I mi ? તિથો , (ૌ સ્મરતિ ઝિનન:) यथा स्मरति सीतां रामः, रूक्मिणिं कृष्णः नलः च दमयन्तीम्। ‘પણનલપિ અણનાં, તથા અરસાણં મન ત્યાં રમતિ કી અર્થ:-જેમ રામ સીતાને સંભ રે છે, જેમ કૃણ દમણિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004841
Book TitleAnand Kavya Mahodadhi Part 7
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1926
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy