________________
•૪૦૦
માધિ ૦૭] માધવાનની કથા. ૧૧૯ * વિરહ જે મજનઈ કરિઉ, તે મઈ કહણ ન જોઈ, અંગુલ કેરી મુદ્રડી, તે બાહડી સમાઈ ૪૦૦
गाथा * हा हिययम महेसरिय, जलहर मुकंत सुकवारिव्य ।
ठाणे ठाणे चिक्खल्लमाण, केणावि डझहसि ॥४०१॥ સુંદરિ એક સંદેડ, મન અંતર ઇમ રાખિ; મહાકઈમન જે કૂડ છઈ, તું પરમેસર સાખિ. ૪૦૨
(૧) + મજબેં. (૨) + મેં. (૩) + જાય. (૪) + ૫. (૫) * સંદેસડુ. I ડે. (૬) * મનિ અંતરૂ મ. I અંતરિ મ રખિ. (૭) * જઉ અહ્ન તન્ન કૂડાં અછઉ. + જુ અલ્મ તુલ્મ કૂડાં અછું. (૮) – મનિ. (૯) x તો I ત. (૧૦) + રિ. – 2 વાસર. . १ हा हृदयंगम महेश्वर, जलधर मुक्त शुक्त वारीव । स्थाने स्थाने पङ्कमान, केनापि दग्धोसि ॥ ४०१ ॥
અર્થ:–હાય હૃદયમાં રહેલા મહેશ્વર ? શું તને કેઈએ દઝા– દુખિ કર્યો છે કે જેથી મે મુકેલા પાણિની માફક ઠેકાણે ઠેકાણે કાદવ કરી છીપના મોઢામાં મુકેલા પાણીની માફક કરે છે ? અર્થાત્ જે વરસાદના પાણિથી ઠેકાણે ઠેકાણે કાદવ થાય છે તે વરસાદના પાણીના બિંદુઓ છિપના મોઢામાં પડતાં તેનાથી મોતી પાકે છે તેની માફક એક માણસના હૃદયમાં પ્રેમ સંચારી સંગ સુખ આપે છે અને એકને પ્રેમ કરાવી પગલે પગલે વિયાગાદિ (કાદવરૂ૫) દુઃખ આપે છે તે શું તને કોઈએ દુભાવ્યું છે? ૪૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org