________________
મહેદધિ મેં ૭
માધવાનલની કથા.
૧૧૭
કુહા. મુજ પ્રાણી તુજ પાસ, તુચ્છ પ્રાણી જાણું નહીં,
જેઉ કેસ વસઉ વાસ, પજર કે વિરહ નહીં. ૩૮૮ * મિત્ત જાણુઉ તુહ્ય પ્રીતિ ગઈ, દતર કે વાસ;
નયનુ બિછોહે પરગયે, જીવ તુમ્હારઈ પાસિ. ૩૮૯ * તું જાણુઈ કિરતાર, વાલ્લા કિઈ ન વિસરઇ.
ઘડીમાં ઇકજ વાર, સાસ પડિલ્લાં સભર. ૩૯૦ * હોયડા હુતા તુજ મઈએ, બીડું ત્રીજેઉ નાઈ કઈ;
સપઇ હોઈ તુ વહિચીઇ, લઈ દુઃખ ન વહિચઇ કાઈ. ૩૯૧ * જે જડ જડઇ સજજના, નેહ રેહણ વિલ્તાર;
તે જ કહુઈ ન ઉતરઇ, લખ મિલઈ લેનાર. ૩૯૨
१४
(૧) * તુલ્મ. I તુમ. (૨) ક તુઝ. (૩) I * જાણું. (૪) * જે કે વહરૂ વાસિ. – I વિહરે. (૫) * જીવે કે વિહરૂ. ૪ પરિક. (૬) I વહિરો. (૭) + તુમ્હારે. (૮) + જાણે. (૯) + કિહે. (૧૦) + વિસરે. (૧૧) + ઈકે. (૧૨) + સંભરે. (૧૩) + ત્રીજુ નાવે. (૧૪) + સંપ. (૧૫) + લે. (૧૬) + વહિચે. (૧૭) + જડિએ. (૧૮) + વિધી તાહ. (૧૯) + જડી કિસ્તે ન ઉતરે. (૨૦) + મિલે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org