________________
વાચક કુશળલાભ વિરચિત. [આનંદ કાવ્ય.
१ जाउ सरीर पाउँ, असहतो दुजणो जणो जाउ ।
सजणो सयणो ॥३४३॥ २ रे पीउपवासगामि, अंचल गहिऊण कुप्पिउ कीस ।
पढमं चिय किं मुकं, अह जीयं अद्ध पढियं च ॥३४४॥
(૧) ૪ ઓ. (૨) ૪ રોગ. (૩) I મા જા સગુણ સજશે. १ यातु शरीर पापं, असहन्तः दुर्जनः जनः यातु । यातु रोर कलङ्क, मा यातु सजनः स्वजनः ॥३४३॥
અર્થ:-–શરીરમાં રહેલું પાપ જાઓ, નહીં સહી શકનાર અર્થાત ઈર્ષાળુ દુજન માણસ જાઓ, દરિદ્રતા અને કલંક જાઓ, પરંતુ સજજન માણસ અને પોતાનું માણસ અર્થાત પતિ અથવા જેની સાથે સુદઢ પ્રેમ બંધાયો હોય તે ન જાઓ અર્થાત્ તેનો વિયાગ ન થાઓ. ૩૪૩ २ रे प्रीय ! प्रवास गामि, अञ्चलं गृहित्वा कुपितः किम् । પ્રથમ હિન્દુ વુિં મુ, અથવત પરત ૪ રૂકા
અથ–હે મુસાફરીમાં જતા વહાલા ! છેડે પકડીને પછી ક્રોધિત શું થશે, પરંતુ હું ચોક્કસ માનું છું કે તે પહેલું જીવિતવ્ય અને પછી અબ્ધ બોલેલુ વાકય મુકિ દીધું. અર્થાત મરણ પામેલા પતિ પ્રત્યે સ્ત્રીનું આ કથન છે કે હે વહાલા મારે છેડે ઝાલીને તું કપાયમાન કેમ થયો છું અર્થાત તું હવે કેમ બેલ નથી. તે તેથી, હું હવે નિશ્ચયથી માનું છું કે પ્રથમ તે જીવીતવ્ય છોડી પછી અધુ કહેલું વાકય છોડી દીધું. ૩૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org