________________
મહોદધિ મેં ૭] માંધવાનલની કથા
૧૦૫ गाथा ऊजडीयो ईअदेसो, सो वसियो जत्थ पियजणी जाइ । पीउ ! परदेसह मंडण, पुणो तुम कत्थ दिसेसि ॥३४०॥ પૂજઉ આસા સિદ્ધિ સુંદર, ચલિઉ જિણ કરજે, છપય વાસ નિવાસે, સો દિજાજે અન્ડ નામેણુ. ૩૪૧
ગાથા. ૨ x वटुंत गमण दीहा, जं भणियं कंत तं खमिज्जासु ।
अम्हं चिय नत्थिगुणा, तुम्हाण य नत्थि गुणछे।।३४२॥
(૧) x ઉજજડ હૂઉં દેસે. (૨) ૪ ચિલિઉસિ જેણ. (૩) * જિજઈ. १ उद्धस्तः एतद्देशः, सः वसितः यत्र प्रीयजनः यायिन् । प्रीय ! परदेशमण्डन, पुनः त्वं कुत्र दृश्यसि ॥३४०॥
અથ—જયાં પ્રીય મનુય જાય છે ત્યાં તે દેશ ખરેખર વસેલે છે અને આ દેશ ઉજજડ થએલે છે હે પરદેશને શોભાવનાર વહાલા ! તું ફરીને કયાં દેખાઈશ ? ૩૪૦ २ वटैत गमनदिवसाः, यद्भणितं कान्त ! तत् क्षमस्व । : अस्मासु खलु नास्ति मुणाः, युष्माकं नास्ति गुणछेकः॥३४२॥
અર્થ – હે વહાલા ! તમારા જવાના દિવસો નજીક આવે છે તો જે તે કાંઈ કહ્યું હોય તે તું ક્ષમા કર કારણ કે અમારામાં તે જરૂર ગુણ નથી પરંતુ તમારા ગુણને પાર નથી. ૩૪ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org