________________
મહાદ્ધિ મા॰ J
માધવાનલની કથા.
૧૦૩
१३ संकर ! मा सिरज्जसि, अहवा मा देसि माणुसं जम्मं । अह जम्मं मा पिम्मं, अह पिम्मं मा विजोगं च ॥ ३३२ ॥ नवसत्ता सवियणी, हर हार आहार वाहना नयणी । उदहि रिउ सुअगमणी, सासुंदरि कत्थ हो माइ ॥ ३३३ ॥ अवसिऊण मुज्झहियए, चित्तं गहिऊण कत्थ चलिओसि |
२
पंथी पर गहमंडण, पुणो तुमं कत्थ दिसेसि ? ||३३४ ॥ ૧ ૨ સં! મા મૃગતિ, અથવા મા ન માનુષ્ય સમ્મમ્। અથ ગર્ભ મા પ્રેમ, અથ પ્રેમ મા વિચોળ = ॥ ૩૩૨ ॥ અ:-હૈ શંકર ! તું જગત બનાવીશ નહીં, અથવા બનાવું તે! માણસને જન્મ આપીશ નડ્ડીં, અને જો માણસને જન્મ આપુ તે પ્રેમ કરાવીશ નહીં, પ્રેમ કરાવુ તે વિયેાગ કરાવીશ નહીં. ૩૩૨ २. नवसत्वा शशिवदनी, हर हार आहार वाहना नयनी ।
उदधि रिपु सुत गमनी, सा सुन्दरी कुत्र अहो माता॥ ३३३॥ અ:- -હે માતા ! નવીન ગર્ભવતી, ચંદ્ર સમાન મુખવાળી અને મહાદેવના હારનેા આહાર જેનુ વાડન છે તેના જેવા નેત્રાવાળી અર્થાત મહાદેવને હાર સ` તેને આહાર પવન તે જંતુ વાહન છે અર્થાત્ ચંદ્રમાં રલા હરણનુ વાહન પવન છે એટલે હરણ સમાન તેત્રાવાળી સમુદ્રના શત્રુના પુત્ર જેવી ગતિવાળી અર્થાત્ સમુદ્નુ મંથન કરનાર સમુદ્રને શત્રુ મહાદેવ તેનેા પુત્ર ગણપતિ. એટલે તેનુ માહુ હાથી જેવું હેાવાથી ગણપતિ એટલે હાથી તેના જેવી ચાલવાળી તે સુંદરી કયાં છે? ૩૩૩
(૧) * વ. (ર) * * પ ચ.
3 स्थित्वा मम हृदये, चित्तं गृहित्वा कुत्र चलितः । પાળુ ? પમન્ડન, પુનઃ રું ગ દર્શન રૂા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org