________________
૧૦૨
વાચક કુશળલાભ વિરચિત [આનંદ કાવ્ય
गाहा. १विरहो वसन्तमासो, नवनेहो पढमजुव्वणारंभो । पंचमगेयस्स झुणि, पंचग्गी को जणो सहइ ? ॥३३०॥ रजणणी जम्मभूमि, पच्छिमनिद्दा य अहिनवं पेम । सज्जण जणाण गुट्टी, पंचवि दुक्खेहिं घुचिज्जइ॥३३१॥
ભલા માટે કુળને ત્યાગ કરે, દેશના ભલા માટે ગામને ત્યાગ કરે, અને પિતાના ભલા માટે પૃથ્વીનો ત્યાગ કરે. ૩૨૯
१ विरहः वसन्तमासः, नवस्नेहः प्रथमयौवनारम्भः। पञ्चमगेयस्य ध्वनिः पञ्चानी कः जनः सहति ॥ ३३० ॥
અર્થ:–વિવેગ, વસત માસ, નવીન નેહ, શરૂ થતુ પ્રાથમિક વન-જુવાની, પંચમ રાગને સ્વર, આ પાંચ અન કોણ માણસ सहन ४२॥ श? 330
(१) + सहायगुट्टीय. I सहासमुद्रीय. (२) + मणइटैमागुसं. (3) + मुञ्चति. २ जननी जन्मभूमिः, पश्चिमनिद्रा अभिनवं प्रेमम् ।
सजनजनानां गोष्ठीः, पञ्चाऽपि दुःखैः मुच्यते ॥३३१॥
અર્થ–માતા, જન્મભૂમિ, પાછલી રાતની ઊંધ, નવો બંધાએલે પ્રેમ, સજન માણસની સાથે વાર્તાલાપ, આ પાંચ દુઃખથીમુસીબતથી છોડાય છે. ૩૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org