________________
अरहापास- अरिनेमिं.
तरणिका:
આવા સાહિત્યને અંગે ઘણુંયે લખવાનું હોય, લખવાની ઈચ્છા પણ હતી. સામગ્રી પણ યથાશક્તિ છૂટક છૂટક ઠીક પ્રમાણમાં એકત્ર થઇ હતી, તેને ગાઢવીને લખવા માટે લગભગ સૌ વર્ષ વ્યતિત પણ્ કર્યું. ન્યાયાધીશ શ્રીયુત કૃષ્ણાલાલભાઈ ઝવેરીની વકીલ શ્રી માહનલાલ દલીચંદ દેશાઈ દ્વારા સૂચ ના અને પકાએ પણ સાંભળ્યા, પણ તે સર્વને કુદરતે ગણકાયું જ નહિ ! અને આખરે “ કાંઇ પણ લખ્યા વિના જ પ્રા પાસે મૂકવું ’’ એવી જ જાણે કુદરતની પ્રેરણા ન હોય? તેમ લગભગ પંદર માસ વ્યતિત થવા છતાંએ, ફળ સમર્યાં વિના જ પ્રસિદ્ધીમાં આણવું પડયું છે, જે માટે વાંચકવર્ગની ક્ષમા વિના બીજું શું યાચવાનું હોય ?
46
સાહિત્યના કાર્યને અંગે, સંધવી ઋષભદાસ કવિયે શ્રીહીરવિજયસૂરિ રાસમાં કહ્યું છે તેમ,
{ {
કાજલ કાગળ કાંબળીઉં મળી, કાડા કાંબી કાતર વળી; “પટ કહે કર કણનું કામ, કાર્ડ ધરી કહ્યું ગુરૂનું નામ.
૧૧
ર ૧૩
૧૪
૧૫ ૧૬ ૧૭
કરણ કરાનું કાયવશ કરી, કવિતા કાવ્ય કવિત મનધરી.
14
-~
એણીપરે શાસ્ત્ર તે કરે" થાત, વાંઝ ન લહું વીયાની વાત.” [ આનંદ કા. મ. મા. ૫ મું પૃષ્ઠ ૩૧૨,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org