________________
વાચક કુશળલાભ વિરાચત
આનંદ કાવ્ય.
૧ (માધવાચ):–
વિરહ વિયાપી રયણ ભરિ, પ્રીતમ વિને તને ખીણ સહિર રથ મૃગ મહીયે, તિણ હસિ મૂકી વણ. ર૭૮ - * ણી. (૧) I જગ. (૨) * . -- I ણ. (૩) * ઉ.
૧ અથ––પ્રીયતમનાં વિયોગથી શરીર ક્ષીણ થઈ ગયું છે અને રાત્રિમાં પ્રીયતમ પ્રત્યેના હૃદયાકર્ષક પ્રેમનું સંગીત ગાતાં ગાતાં વિયોગ વ્યથા જાગ્રત થઈ છે અર્થાત વિયોગ દુઃખથી હિદય ભરાઈ આવ્યું છે પરંતુ તેની વીણાના સ્વરથી સંગીત કરનારની સ્થિતિનું ભાન નહીં રાખતાં ચંદ્રરથમાં જોડાએલો હરણ મેહિત થઈ ગયે-ધંભાઈ ગયો. અર્થાત્ સંગીત કરતાં સુંદરિ દુઃખદ હદયે ચંદ્ર સન્મુખ જેવા લાગી કે હવે રાત્રિ કેટલી છે પરંતુ તે તે સ્થીર જણાય તેથી વિચાર્યું કે અરે અહિં સર્વત્ર નિજન સમજી હું પ્રેમ સંગીત ગાઉં છું પર પેલા ચંદરથમાં જોડાએલે મૃગ વીણાના સ્વર માધુર્યના બહાને સ્થભિત થઈ મારૂં પ્રેમ સંગીત સાંભળી ગયે તેથી હસિને વીણ મુકી દીધી. અથવા વિયોગની સ્ત્રીનું શરીર પ્રીયતમ વિના મીણ થઈ ગયું છે અને પ્રેમ સંગીતથી વિયોગની વિવિધ દુઃખદ
સ્મૃતિઓ થઈ રહી છે. તેથી વધારે દુઃખ થતાં ચંદ્ર સન્મુખ જેવા લાગી તે તેણે વિચાર્યું કે અરે આ ચંદ્રરથમાં જોડાએલ મૃગ વીશુના સ્વરમાં મુગ્ધ થઈ ઉભે રહ્યો છે પરંતુ તે શું એટલું પણ સમજે છે કે હું ચંભિત થતાં રાત્રિ લાંબી થશે અને તેથી વિગીનીને કેટલું દુઃખ થશે ? પણ એને તે તેની કયાં દરકાર છે, માટે વિચાર્યું કે તું ભલે થંભાઈ રહ્યો પણ હું વીણાજ નહી વગાડ એટલે તું શું સાંભળવાને હતો, એમ વિચારી વીણા મુકી દીધી ને ફરી ચંદ્ર તરફ જેવા લાગી તે ચંદ્ર ચાલતો જણાયે તેથી સુંદરિ હરિ, કે કેમ મૃગરાજ હવે ચાલવા માંડ્યું સાંભળતા હતા સંગીત તે કયાં ગઈ તમારી સ્વર મુગ્ધતા ? અથવા વિયોગની સ્ત્રીનું શરીર ક્ષીણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org