________________
૫૪
વાચક કુશલલાભ વિરચિત.
[આનંદ કાવ્ય.
श्लोक न दोषो दीयते स्वस्मि, त्र दोषो दीयते परे । न दोषो स्वामिमित्रस्य, कर्मदोषो हि दीयते ॥२२१॥
(गाहा) पचे वसंतमास, रिद पावंति सयलवणराई ।
जं न करीरे पत्तं, ता किं दोसो वसंतस्स ॥२२२॥ उत्तंगो अइसरलो, फलभारेण नमिय तरुसिहरो। x जइ कुब्बडा न पायइ, ता किं दोसो तरुवरस्स ॥२२३॥
(१) * दीयतेपत्यो.
* અર્થ:– હું મારા પિતા ઉપર દોષ દેતા નથી, તેમ બીજાને તે નથી, સ્વામિ અથવા મિત્રને પણ દોષ દેતો નથી પરંતુ કર્મને होष हेवाय छ; २२१
प्राप्ते वसन्तमासे, ऋद्धिं प्राप्नोति सकलवनराजीः ।
यन्न करीरे पत्रं, तहिकि दोषः वसन्तस्य ॥ २२२ ॥ જયારે વસન્ત તુ આવે છે ત્યારે સઘળી વનસ્પતી શોભા પામે છે પણ કેરડાના ઝાડને પાંદડુ નથી આવતું તેથી શું વસન્ત તુને १ष छ ? २२२
x उत्तुङ्गः अतिसरलः फलभारेण नमित तरु शिखरः । ___ यदि कुजः न प्राप्नोति, तर्हि किं दोषस्तरुवरस्य ॥२२३॥
અર્થ –ઉંચું પરંતુ અત્યંત સરલ અને ફલેના ભારથી નમો એલ છે ઉપરની ડાળીઓ જેની એવા ઝાઝું જે કુબડ ફલ ન લઈ શકે તે તેથી શું ઝાડનો દોષ છે ? રર૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org