________________
પ૦ વાચક કુશલલાભ વિરચિત, આનંદ કાવ્ય. 1 લલા મરે લાલકી, જિત દેખ તિતલાલ; લાલન દેખન કે ચલી, મૈભી ભઈ ગુલાલ. ૨૦૯
ચોપાઈ. કામદલા હાઈ નિસંક, કુચ ઊપરિ તિણે દી કંક, વેદન થઈ ન જાણે કેઈ, કંપિત પવન ઉડાવે ઈ. ૨૧૦ બીજે કિણહી જાશે નહી, એ વાત મધવ સર્વે લહી, ધન્ય ધન્ય નાટક એ કલા, ગણિકા ધન્ય કામકંદલા. ર૧૧
જાથા * अपत्यावे भणियं, अगरह महिलाणगाइयं गीयं ।
ना ना भणंति सुरयं, तित्रिवि लोए ण अच्चति ॥२१२॥ રાતા ખુણાઓ વાળી આંખો પ્રેમીની મરે કે તે જ્યાં દેખે છે ત્યાં પ્રેમી દેખે છે, કારણ કે હું પ્રેમપાત્ર માણસને જોવા માટે ચાલી તે હું પણ લાલ થઈ ગઈ. અર્થાત પ્રેમિને મળવા માટે ઉજાગર થવાથી અથવા તેના વિયોગે નિદ્રા નહિં આવવાથી ને લાલ થઈ ગયાં. ૨ ૦૯
(૧) I હી. (૨) * ણિ (૩) * દીધ8. + દીધુ. | દો. (૪) * જાણઈ. (૫) * ઉડાડ. * પવને ઉડવઉ () * બીજાઈ. (૭) જાણિ3 + જાણું (૮) વિ. (૯) + + I સવિ -- + * ટિ. (૧૦) પથિ (૧૧) * બારહ મ. * अप्रस्तावे भणितं अनर्ह महिलया गायितं गीतम् ।
ना ना भणितं सुरतं त्रयोऽपि लोके न अर्यते ॥२१॥
અર્થ:–વખત વિનાનું બોલવું. બાયનને નાલાયક અર્થાત તાલ, માપ, સ્વરથી અજ્ઞાન એટલે જેને ગાતાં નથી આવડતું તેવી સ્ત્રીનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org