________________
વાચક કુશલલાભ વિરચિત.
[આનંદ કાવ્ય.
*परपरिवाद मुकः, परनारीवक्त्रविक्षणेश्वधः । पंगुः परधनहरणे, स जयति लोके महापुरुषः ॥१३६।।
ચોપાઈ. માધવ çઈ સુણે નરનાડુ, કલા રૂપ છઈ જે મુજ માંહિ; સાહસવંત ન ભાખઈ દીન સભા માહે અણને વણ. ૧૩૭ કર ગ્રહિ વિણ અલાપઈ નાદ, સૂધા કિન્નર મધુર રસ નાદ; રાજા નિરખી આદર કરી, સુણઈ સાત સઈ અને ઉરી. ૧૩૮ ગીત સંગીત ભરતને જાણ પરિઠઈ સાતે સ્વર પ્રમાણ; ખડગ રિષભ ભાઈ ગંધાર, મધ્ય નિષાદિત પંચમસાર, ૧૩૯ *સાત સ્વર ષટરાગ વિશાલ, મેલિ બત્રીસ રાગિણી બાલ; ચઉરાસી શ્રુતિ તણા પ્રકારિ, ગ્રામ અઢારહ તણા વિચાર. ૧૪૦ તંત્રી તાલ મંત્ર નઈ ઘેર, કેમલ સર કર ઘાત કર; રૂપવંત સુલલિત ગીત, વિધ્ય સાતસઈ નારી ચીત. ૧૪૧
*પારકાની નિંદા કરવામાં મુંગે હય, પારકી સ્ત્રીનું મુખ જોવામાં આંધળો હોય, પારકું ધન લઈ લેવામાં પાંગળ હોય, તે મહાપુરૂષ જગતમાં જય પામે છે, ૧૩૬
(૧) * સુણ ઉતર નાહ, - ણ. (૨) એક અણુવઈ. – + * રિ. (૩) * + સુધા મધુર સુર કિનર સાદ (૪) * નિરખઈ. + નિરખે. - + * નુ. (૫) + * પરિમા ગુ. (૬) ધૈવત, (૭) x મિલી બત્રીસે. (૮) તંતી તાર (૯)ક ન ગ » ગાવ. (૧૦)+ * વેધી. – *તિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org