SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ મહેદધિ મે. માધવાનની કથા. ૩૧ જિકા જ્યા માધવ તુજ પાસિ, તે મુજે આગઈ વિદ્યા પ્રકાસિ; માધવ મનમઈ કરઈ અંદસ, સહી હુ પિસુહુઉં પરસ. ૧૩૩ गाथा* तं नत्थि घरं तं नत्थि, देउलं राउलं च तं नत्थि । जत्थ अकारणकुविया, दो तिनि खला न दीसंति ॥१३४॥ ન વિના પાસવાન, દુર્જનઃ રિતુ . काकः सर्व रसान्भुक्ते, विना मेध्यं न तृप्यति ॥१३५॥ (૧) + * જે કાંઈ. (૨) * + તે તું મુજ આમલિ પરકાસિ. (૩) + * માંહિ. (૪) + + ઉ પિસુણાં (૫) ૪ (૬) * જી. * तन्नास्ति गृहं तन्नास्ति, देवकुलं राजकुलं च तन्नास्ति । यत्र अकारण कुपिताः, द्वौ त्रयः खला न दृश्यन्ति ॥१३४॥ અર્થ-તે કોઈ ઘર નથી, તે કેાઈ દેવાલય નથી, તે કોઈ રાજ. કુલ નથી. કે જ્યાં કારણ વિના કપાએલા ચીડાએલા બે ત્રણ લુચ્ચાઓ દેખાતા નથી; * અર્થ:-દુજન મનુષ્ય નિદા વિના સંતોષ પામતો નથી. જેમ કાગડો સર્વ પ્રકારની રસોઈ ખાય છે પણ વિષ્ટા વિના તે ધરાતો નથી, સંતુષ્ટ થતું નથી. ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004841
Book TitleAnand Kavya Mahodadhi Part 7
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1926
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy