________________
મહેદધિ મે. ૭] માધવાનલની કક્ષા એકરાત્રી પ્રોહિત દુ:ખ ધરી, સુતë સુહિક હરીફ સંભલ પ્રેહિત સંકરદાસ, હું તુ તુજ પૂરું આસ. ૫૦
+ अपुत्रस्य गतिर्नास्ति, स्वर्ग नैव च नैव च ।
तस्मात्पुत्र मुखं दृष्टा, पश्चाद्धर्म समाचरेत् ॥ ५१ ॥ - + + તિ. (૧) + * પુરોહિત. (૨) * સુતઈ. + સુતે. (૩) + સુહણે. * સુહણઈ. (૪) આવિષે. (૫) + + સાંભલિ. - + * પુરોહિ (૬) * તુઠે.
પુત્ર વગરનાની નારકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ કે દેવગતિ એ ચાર ગતિમાંની કેઈ ગતિ થતી નથી અર્થાત મળતી નથી. અને તેને સ્વર્ગ તે નથી જ નથી. અર્થાત એને સ્વર્ગ તો મળતો નથી માટે પુત્રનું મુખ જોઈને પછી ધર્મ આચર.
x નોટ –પુત્ર સંતતિ શિવાય ધર્મનું આચરણ ન કરવું અથવા ન થઈ શકે એવું જન શાસ્ત્રકારો કહેતા નથી પરંતુ આ એક લોક પ્રચલિત કથા હોવાથી જન સમાજના વિચારોનું દિગ દર્શન કરાવવાના હેતુથી કર્તાએ આ એક લખે છે. શેકનો રહસ્યાર્થ એ છે કે કોઈ રાજા હોય અને તેને પોતાની ઉત્તરાવસ્થામાં ત્યાગ ધર્મ સ્વીકારી આત્મીક શાંતિ મેળવવાનો વિચાર થાય અને પુત્ર ન હોય તો તેને પિતાના રાજ્ય વ્યવસ્થાપકના અભાવે અટકવું પડે છે અથવા બીજાઓ તેને અટકાવે છે તેવી જ રીતે શેઠ શાહુકારોને પણ પિતાના કુટુંબ દરબાર ધન સંપત્તિ વિગેરેને માટે અથવા મેહથી કેટલીક વખત ત્યાગ ધર્મ તરફ દોરાતાં એ બહાને અટકે છે અને તેની ચિંતામાં પુત્રને માટે તે અનેક પ્રવૃત્તિ જેવીકે એકથી વધારે સ્ત્રી કરવી. દેરા ધામા કરાવવા. બાધા આખડીઓ રાખવી અને પુત્રની આશાએ અ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org