________________
મહેદધિમે હેલા મારવણીની કથા.
મારવણી મિલીયાં પછે, જાણે જનમ પ્રમાણ; ૨૨૬ ઝગડે ભાગે નારીયાં, પ્રીતમ પૂરી સાષ, મારૂ રૂલીયાઈત હુઈ, સુણે પ્રયાકી સાષ; ૨૨૭
ચાપઇ. મેટા મહિલા અને માલીયા, ચિડું પાસે કાચ ઢાલીયા; ગષ અપુરવ ચંદન તણા, રતન જડીત મતી ઝુંબણુ; ૨૨૮ સંક સમે સેલે સિગાર, બે બે રમણી કરે અપાર, રયણ દીપીઉ સાર્થ રમે, સૂ પ્રભાત સાસુ પાય નમઃ ૨૨૯ મારવણીને વારા દેય, વારે એક માલવણ ઘર હોય, કરે વેસ દિન દિન નિતનવલો, ઇંદ્રલેક અપછરજેહવા; ૨૩૦ સુંદર અતિ માલવણી નાર, તેહી નહી મારવણી ઉણહાર, રૂપ દેવ ભાષે સહુ કેય, પરિતષ મારૂ અપછર હોય; ૨૩૧ એક કહે તુઠે કરિતાર, પુછ ગવરિ ઘણું પરકાર, તે મારવણી હેલે મનરૂલી, બે સારીષી જોડી મિલી; ૨૩ર બેડું તણે હુઆ મુત્ર સંતાન, દિન દિન અધિક લડે બહુ માન, મન વંછિત તસ પાયા ભેગ, સુષ સંપતિ સજન સંગ૨૩૩ ગાડા સાત સેનો પરમાણ, દૂહા ચેપઈ જાસ વષાણ, જાદવ રાઉલ શ્રીહરીરાજ, જોડી તાસ કતુહલ કાજ;૨૩૪ સંવત સેલ સત્તર વરષ, આષાતીજ દિવસ મન હરષ, જોડી જેસલમેર મઝાર, વાંચા સુષ પામૈ સંસાર; ૨૩૫ ચતુર સુગણરા મનગડુ ગડે, વાચક કુશલ લાભ ઈમ કહે, રિદ્ધિ વૃદ્ધિ સુષ સંપતિ સદા, સાંભલતાં પામે સંપદા; ૨૩૬
દૂહા, ઢોલા મારૂ વાત સાંભળતાં સુષ ઉપજે, કેહજો સષા પાત, ભાત ભાતનું વરણ;
૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org