SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ મહોદધિ મો. ૭ ઢોલા મારવણુની કથા, શું મિ પડીયા હંસડા, ભુલે માનસરાંહ; ૧૩૯ હીયડા કરે પધામણાં, સહી સૂધરીયા કાજ, જે સુપનાંતર દીસતા, તે નયણે દીઠા આજ; ૧૪૦ મારવણી હેલે મિલી, કીધે કંચ દરિ, ચકવી મને આણંદ હુયે, જાણે ઉગે સૂરિ, ૧૪૧ મન મલોયા તન રજીયા, દેહગ દૂર થયાંહ, સજન વાણે વાંણિમ, પેલી પીર યાંહ, ૧૪૨ સજન મિલીયા ભલી હુઈ, કારજ સહુ સરીયાંહ, પૂનમ ચંદ પ્રકાસ જિમ, દિસારૂં ફલીયાંહ; ૧૪૩ હેલમારૂ એકઠા, કરે કતુહલ કેલિ, જાણે ચંદન રૂડે, ચઢીત નાગલ; (૧૪૪ રાત દિવસ રંગે રમે, વિલર્સ નવનવા ભેગ; જેડી સારીથી જૂડી, દઇવ તર્ણ સંજોગ: ૧૪પ. પંચાયને પાષ, મેંગલને મદ પીધ, મેહુણ વેલી મારૂવી, કંત સેમિણ કીધ. ૧૪૬ ચેપઇ. ભજન નવલા નિત નિત કરે, અધિક ભગતિ ગતિ આદરે, મારવણી સાથે મન પરે, પનરે દી રહ્યા સાસરે; ૧૪૭ ભાઉ ભાટન નિત રહે, એક દિવસ ઢેલે ઈમ કહે, કરે સજાઈ ચલણ તણી, જિમ પિલુચા ૫૩ ભણી; ૧૦૮ ભાઉ ભાટ કહે અતિ ઘણું, કરાવે મારવણ ઉજ, પિંગલરાય સજાઈ કરે, ઉમાદે ઈશું પરિ ઉરે, ૧૪૯ સેવન જડીત રજત સિડર, હીર ચીર મુનાફલ હાર, સેજ સુષાસણ સુંદર વેસ, પેડુ સાલે પી3 હું પુરે; ૧૫ અરથ ગરથ કરહા કેકાણ, ષગ પયંગ સુંધા પુરસાણ, એ સગલો સહુ પિંગલ તણે, માંડેયે સુભ મેહત ઉજણે; ૧૫૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004841
Book TitleAnand Kavya Mahodadhi Part 7
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1926
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy