________________
૨૬:
વાચક કુશલલાભ વિરચિત [આનંદ કાવ્ય ફાગણ માસ વસંતરિત, જે ઢેલા નાસ ચાચરરે મિસ શેલતી, હેલી ઝંપાવેસ. ૨૦ હું રૂની નિસદિન ભરિ, સુણે ઢેલા તું જોય; હૈયેલી છાલા પડ્યા; ચીર નિચેય નિચેય. ૨૧ પંથી હેક સંદેસડે, લગિ હેલા પહચાય; જીવન કલીયાં મેરીયે, ભમરા બેસે આય. ૨૨ જિણ દિસતું સજન વર્સ, તિણ કિસ મેહિ સલાંમ; જબથી હમ તુમ વીછડે, તબથી નયણે નીદ હરામ ૨૩ જો થે ઢેલા નાવીયા, કે ફાગુણ કે ચિત; તામહે છેડા બંધીમાં, કાતી કુડીયે પેત. ૨૪ હેલા આ વેગસું, ન આયા તો નિમલેસ; મારૂ તણે કરંકડૅ, વાયસ ઉડા વેસ.
૨૫ પંષ પસારણ જગ ભમણ કહ્યા સંદેસા ભાટ; તિહા દેસાં તિણ માંણસા, કદહી જેવું વાટ. ૨૬ થાકા સજન જિહાં વસ, સે ચંદ ઉર્થ ભેસ;
જીયાતે આવમાં, મુઆ તે ઉણ હીજ દેશ. ર૭
ચાપઈ.
સગલાહી દુહા સખીયા, માંગી સીષ મારિગ સિર વહયા; પંથ વહેતાં પુછે કાય, દેશ અને દાર્થ સાય. ૧ ભાટ વેસતે વાટાં વહે, પુંગલ નામ પ્રગટ નવિ કહે, ગઢ નરવરરે આયા ઘાટ, માલવણી તિણ બાંધી વાટ. ૨ તિણનું ઝાલ્યા મારૂ જાણી, તતિષિણ બેલ્યા બીજી વાણિ; પાંચ દિવસ ઉલગીયા જઠે, ભાટ જાણિને છોડ્યા તૐ; ૩ રાતે નરવર ગઢ આવીયા, કુંભારાં ઘરિ ડેરા કીયા; . ભાઉ ભાટ તણે અવાસ, નામ ઠામ પૂછે ઈક પાસ. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org