SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ કુશલલાભ વિરચિત ગાનંદ કાવ્ય તૂહ. સોદાગર સંદેસડા, સાંભલીયા શ્રવણેહ; મારવણું મન મય હુઈ, મુકો જલનયણેહ ૧ સિંધ પરે સે જોયણું, વિવેત વીજલી યાંહ, હેલે નરવર સેરીયાં, ઘણુ પુંગલ ગલીયાહ ૨ બાહડીયાં સંહાલીયાં, સહીયાં ટોલડીયાંહ વાસી ચંદણ મહમહે, મારૂ લેવડીયાંહ. ૩ ચેપઈ. સહીયર ટેલી સાથે કરી, મારવણી આધી સંચરી; બા બહીયે તિહાં પીઉ પીઉ કરે, મારવણી પ્રીતમ સંભરે; ૧ દંહી, બાબહીયા બગ ચંચડી, બેલે મધુરી વાણિ; કે બેલતે મકર, કે પરદેસી પીઉં આંશિ. ઉનમીયે ઉતર દિશા, ગાજે ગૂહીર ગંભીર; મારવણું પીઉ સંભરે, નયણ વિછુટા નીર. વાટે તિણ આપી વહે, મારવણિ મનરંગિ; તાલ ચરંતી કિડીયાં, કુરજી એક સંગિ. કુરજાં આપ પંષડી, થકે વિને વહેસ; સાયર લંધે પ્રભુ મિલાં, પ્રીઉ મિલ પાછી દેસ. ઉતર કિસ ઉપરાડીયાં, દિષણ સામું હીયાં; કુરજ એક સંદેસડે, ઢેલાનું કહીયાં; મારૂ હે માણસ નહી, હેતે કુરજડીયાંહ; પીવ સંદેસ પાઠવે, તે લિષો પંપડીયાંહ. ૬ કુરજડીયાં કુરલાઈયા, ગરજિ રહ્યો સબતાલ; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004841
Book TitleAnand Kavya Mahodadhi Part 7
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1926
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy