________________
મહોદધિ માત્ર 9]. હેલા મારવણીની કથા. માહે હેલેજીને સોદાગર ઘણી મિત્રાઈ અસનાઈ હુઈ છે મહિના પાંચ સાત સોદાગર નરવરગઢ રહ્યો છે સીષ માંગને ઘરાનું હાલીયે ચાલતાં થકાં તિરેક દિને પુંગલનગર જાય હિતે ઘણું આડાંબરમું પિંગલરાજાસું જાય મિત્યે નલરાજારા કુલારા સમાચાર કહ્યા ઘણે સુષ હુઓ.
સાંજ સમે સદાગિરે, આપ તણે ઉતારી; બૈઠા છે તિણ અવસરે, નયણે નિરષી નારી. ૧ દેષને તિણ પુછીયે, કુણ એ રાજકુઆરી; કિહાં પર કિહાં સાસરે, વિગતે કહે વિચારી. ૨ કુંભરી પિંગલરાયરી, મારવણ ઈણ નામ; નરવર ઢેલે નાહ ભણુ, પરણું પિકર ઠામ. ૩ વાત સુણી સોદાગિરે, જાણે સહવિરતંત; બાલપણે પરણ્યાવિને, અંતર પડયે અનંત. ૪
ચોપાઈ. પિંગલરાજા તણે બવાસ, બેઠે સદાગિરને પાસિ; ધુર હુંતી માંડીને ઘણી, વાત કહી મારવણીતણું. ૧ વલતો સદાગિર ઈમ કહું, સાલકું મર નરવરગઢ રહેં;
મેં ઘેડા તિણ વેચીયા, કૈલાસું ભાઈપણી કીયા. ૨ તિરે ઘરિ માલવણું નારિ, અપછરસમ જાણે અણુહાર ઢોલારે તિણસું બહુ પ્રીતિ. ચતુરાઈ લગી લાગો ચિત. ૩ હું વસોયા નરવર પંચમાસ, નિસદિન રહે ઢેલા પાસ; સમાચાર સહ તેહ તણા, કડીયા સેદાગર અતિઘણુ. ૪ મારવણી તિણ વેલાવલી, છાંની સહુ વાતો સાંભલી; . સાચ્ચે મન સોદાગર કહી, મારવાનું હોય ૐ સંચડી. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org