________________
વાચક કુશલલાભ વિરચિત [આનંદ કાવ્ય કેર આયે હિમેં અમે સાંમી મિજમાંની હાય રહી છે ઈક દિનેરે સમાજે ભલી વિછાયત કરાડેને પિંગલ રાજા નલ રાજરે કરે તેડાયા ઘણી આગત સાગત કીધી તરે નવ રાજા સેત્રાંજરે ખ્યાલ માંડી છે રાજાના મહેમાડૅ રમેં હૈં તરે નલ. રાજારે પ્રધાન છે સે કડુણ લાગો માડરાજ થાં બેડું રાજેસરે માટે માહૈિ પ્રીત છે પણ સગપણ હવે તે અવીડ સનેડ રહે તિણ પરસંત સાલકુમાર રમતા રમતો આય નીક તરે કુંમરને લેને પિંગલ રાજા ઓપરે છેલે મૈસાય નલ રાજા કેડણ લાગે પિંગલ રાજા આપરી પુત્રી છે સૈ સાલકુમારને હીજે ઈ સુણેને રાજાથે પુત્રી દીધી સગપણ કીધે માડો માહ સનેડ હુ બેહત રાજી હુઆ નલ રાજાએ કહ્યો વીવાહુરી સજાઇ ત્યાર કરે સગાઈ કરેને પિંગલ રાજા ડેરે આઘા મારવણીને તેઓને લડાગે છે તરે ઉંમદેવડી કશું લાગા માઠારાજા આજબાઈનું ઘણું લડાવો છે સો કિમે વાસતે તરે રાજા કહે છે મહે તે આજ નલ રાજાર બેટે સાલકુંમર તણુને બાઈ દીધી છે.
અથ દૂહ. આ ઉમાદેવી, વાલંભ હીયે વિચાર; મનડર કેડી મારવી, દીધો સમુદ્રો પર કંતા અણુ દીઠે કુંઅર, કીયો સગપણ કાંઈક પ્રીતમ પટરાણી કહે જેથ સિરા તિથ જાઈ.
ચોપઈ. સુભ દિનને સુભ વેલા ઘડી, તેવડ લગન તણી તે વડી; ચવરી મડે મંગલ ચાર, જાની માંઢા મિલવા અપાર. ૧ માયાં તલ બેહ બંધી મંદિ. પરણ્યા પિડકર તીરથ કંડ; ધવલ મંગલ ગાઈને ધુને કીયા, સાલ્ડ કુંમર મારૂ પરણીયા. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org