________________
મહાદ્ધિ મા॰ છ] ઢોલા મારવણીની કથા.
હા
ઈણ અવસર મેહ ઉનમ્યા, પ્રગટયા પાવસ માસ, પાસે પિંગલ રાયનૈ, કીયા ઉતારા વાસ. ઉનમીયા ઉંતર ક્રિસા, ગયણુ ગરજે ઘેર, ડુ ક્રિસ ચમકે વીજલી, મડે તડવ મેર ચાર માસ નિચલ રહ્યા, સરવર તણે પ્રસંગ, પિંગલને નલ ભુપતી, મિલીયા મન અતિરંગ
વાત.
છે.
ખેડુ રાજારૂં માહામાહે પ્રીત ઇંકલાસ બેહત હુઓ છે રાત દિન ભેલા રહે છે જ જાયે તરું ભેલા જાયે રમે છે ઇક દિનરે સમાજનેગે નલ રાજા ઘેાડા ખેલાવે છે તઐ સમીયે એક સિસે ઉડીયા રાજાયૈ ઘેાડી પુરું દીધા સિસે આગે ને નલ રાજા પુઅે છે ઈમકર પિંગલ રાજારા ડેરાં માહે સિસા તે નાઠે થકે ઉમાદેવડીરાજ ત’પ્રુચ્યમે પોઢીયા છે તૐ કિડરાલક માહે સિસે જાય પેઠે નલ રાજા આપ અલગે થકે ઉભે દીઠા દેવડીરા રૂપ જાણે સાગ્યાત અપછરા સમાન છે તિણરી પાષતી જડાવર પાણા છે તે પાલણા માટે સેાનેરી ચીર છે. સા પિંગલ રાજારી પુત્રી માતારી પાષતી પોઢી છે સે ચીર આહીયા છે મારવણી સૂતી હૈ સે। મારવણીરા ડીલરી અંગ દીપતી ચીર ખારાકુટી છે સે। સેાનેરી ચીર દમ ગયે ૐ ઉપર ભમરા ગુંજારવ કર રહ્યા છે મુખા કમલે સાલે કલા ઉદ્યોત છે તૐ નલવરરે ધણી ઉમાદેવડીનું અને મારવણીને એહ પેાઢીયા ક્રીડાં તિવારે ઘેાડારી વાગ પાંચિને પાછા વલીયા ત અનમૈ વિચાર કરણ લાગા આજ પિંગલ રાજારી પુત્રી મ્હારા કુંવરને પરણાવે તે મ્હાંરે વડા સગપણ હવે હું લાજ છોડને પિંગલ રાજા કને પુત્રી માંગસું ઈમ વિચારેને' નલ રાજા આપરે
Jain Education International
For Private & Personal Use Only
૧૫
www.jainelibrary.org