________________
મહાધિ મા ] ઢોલા મારવણીની કથા,
૧૩
ભમરા ગુંજારવ કરણ લાગા કસતુરીરા પરિમલ હાવે તિસે અંગ સુવાસ છે તરે મા તે જાણીયા આ પદમણી છે. તરે માઇરા જતન ઘણા કર લાગા.
,
દા.
વરસ દેઢ વાગ્યા જિસ, ધરતી મેહુ ન વુડ, ષડ પાંણી સહ દેષડા, પડે કાલંતર દુ. મારૂ ચાંકા દેસભૈ, એક ન ભાઅે ભીડ, કે ઉંચાલા કા અવઃ સણા, કા ફાકેકે તીડ, પિંગલ પ્રજાનું પ્રીછકે, કી તે વડ કાય, કાઇ નાંમથે અટકલે, જેથ વડે જાય. જલ પડ કારણ જવા, દેસદેસ નર જાય, પાડુકર ષડ પાંણી પ્રદ્યલ, સાંભલિ પિંગલ રાય, ચેપઇ.
પુગલથી ઉંચ'લા કીયા, ધણુ ગે! વલ સહુ સાથે લીયા, ૧ નગર લેક સધા પરવર્યા, આય ગુઢ પેહકર ઉતયાં. નીલા ષડ ને નર્મલ નીર, પરઘલ અને ઘતુ ગૐ પીર, ગાડે વાસ કાયો તિણુ ગામ સહુકા સુષી હુઆ તિક્ષ્ણ હંમ. ૨ અ વાત.
ભાઉ ભાટ હુતા સેા નલવરગઢ પોહતા માહરાજા નલ રાજાસુ જાએ મિલીયા નલ રાજા પૂછ્યુ લાગા ઈતરા દિન ભાઉ ભાટ કઠે રહ્યા તરે ભાઉ ભાટ કહેણ લાગેા નહારાજા પુગલ સહર તš પિંગલ રાજા રાજ કરે છે માડ઼ા દાસરી છે તઢે માંનુ ઈતારા દિન લાગા રાજાયે લાખ પસાવ દેને સીષ દીધી તારે હું ઘરે આવે. ઇસી વાત સઘલી ભાટ માડેને કહી વલે નલ રાજારે સાઠે ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org