SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ મહાધિ મા॰ છ] ઢાલા મારવણીની કથા. અથ ચોપઇ. ગાધુલિક વેલા જન્મ હુઈ. જોતાં જાન ન આઈ જઈ; તે તેડા પિંગલ સુભ વાર, પરણાવા કિર મંગલ ચ્યાર. નિચ્ચેા નયણે પિંગલ રાય, રાજા પ્રજા સહુ આયા કાય; રૂપવંત અતિ સુંદર દેહ, રાણી નિષ્યે અતિ સસને સેલડુ વરસ તા વરરાય, અતિ સુકમાલ અચલમ કાય. આરહ વરસ તણી ઉમાદેવડી, લેાક કહું એ જોડી જુડી. ૩ એક કડ઼ે તુઠા કરતાર, પામ્યા એ પિંગલ ભરતાર; રાજા કીયા વીમાહ સુરંગ, હુ મન વાળ્યે અતિ ઉછર`ગ ભગતિ યુગતિ અતિ કીને ઘણી, મૈમાની ઝાલી કીધા તસતણી; ખરા અરથ નયર જાલાર, ગુજૈ નિસદીન વાજીત્ર ઘાર. ૫ અણુહલવાડે પટણ દામિ, બીજો નફર ગયા તિણું ગામિ; ઉદચચંદને કીધ જુડાર, પરાવા રણધવલ કુમાર. વલતા પુછે રાય અવિવેક, લગત વિચે દિન થાકે એક; પંથ વસ્તુતા માંદા પડયા, તિગુ કારણ મેાડા આપડયા. અથ વાત. ૪ ઈંસા વચન નફરા સંભલેને ઉડ્ડયચંદરાજા કેાપ કીધા આજ મ્હારી માંગિ પરણે તો આજ કુછે ઇ કહેને નફરનું ધકાને સહર મારે કાઢીયે અડે હિમ ભલી ભાંતિયું જાનરી સજાઈ કરેને ભલાભા રજપુત ઘેાડા હાથી હુસ મદલ ચ્યાર હજાર ફૂલ લેને નગારા નેમત વાજતે થકે સેાવનગર નેડા આયને ડેરા દીધા. સામતસી રાજાનું ખરિ હુઈ આજ રણધવલ કુંવરરી જાન આઈ દીસેછે ઇસા સાંભલેને સાચ કરણ લાગા પિંગલરાજા પિત્તુ અેઅે એ પણિ આય લાગે છે માહેામાંહે લડાઈ હાસી માનું ઘણા કુજસ આવસી પિંગલરાજા ધિયુનુ આવે Jain Education International ७ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004841
Book TitleAnand Kavya Mahodadhi Part 7
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1926
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy