________________
વાચક કુશલલાભ વિચિત
[આનંદ કાવ્ય લેને વેગા પધારજો, લગનરે દિન રાજ સિકારે મીસ રાજ જાલેારગઢ આય ઉત્તર જ્યા, ક્રાઇ પુછે તે ઇયુ કહિન્ત્યા મ્હારે આજીજીરી જાત છે. સા મડે જાવાં છાં ઈસડી વાતરા બંધ કીધે આજ રાજ વેગા પધારāા મ્હારી એટી છે સા રાજનું હું +રણાવસાં ઈંસડા બેલ બંધ કરેને કાગળ મનુહાર ઘણી લિષેને પરધાંનાંનુ સીષ દીધી ઘણા ધનમાલસુ નાલેર દીધા સેના રૂપારી સાગતરા ઘેાડા ચાર નાલેર સાથે મેલીયા કતરેક દીને પુગલ જાયે પેઢુના પુગલ રાજા સુ મુજરા કીધે ઘેાડા નાલેર દેખને મનમે મહેત ખુસાલી હુઆ અજ કાંમ ચિતવ્રતાથા સે હુએ પિંગ લરાજાયે પરધાનને ભાતને ઘણા સરપાવ દીઆ રાજી કીયા હિંમે માસરામાસ ઉણુાંરાં છાના કાગદ આવે ઇણાંરા પણ જાયૈ છે, લેટ રસાલ મિજમાંની આવે જાવે છે ઇમ કરતાં લગન આ મીંના એક આય રહીયા છે તš સામતસી રાજાયે કાગદ લિખેને અસવાર મેલીયા ઉણુ દિનરી સાહે છે રાજ વેગા પધારો ઢીલ કરજો મતી પછે કહીસા કડીયા નહી ઇસડા સમાચાર અસવાર આએને પિંગલ રાજાને કહ્યા તડાથી પીંગલરાજા જાનરી સજાઇ કર આપ સીરીસા સારષા સાંઈના ભલાભલા રજપુત સિરદાર એક હજાર અસવાર સાથે લેને ઘણી પાસાક લવાજમ ક્રૂનેમાઊ ભાટને રવલ કીધા ઘણા નગારા નીસાંણુ રતે થકે જાન ચાલી જાઅે જો પુછે તિષ્ણુનુ કહે છે મ્હે આમુજીરી જાતિ જાવાં છાં ઈમ ચાલતાં ચાલતાં લગનરા દિન ૪૪ આયે તદ જાલેારગઢ જાય ઉતર્યા ડેરા કીધા સાંમતસી રાજાનું ખાર હુઈ આજ જાન આઈ દીસે છે ઇસા મનમૈં વિચાર્યો લેકાં આગે પાતારા રજપુતાં આગે સાંમતસી ઇસા કહેણુ લાગી હું તા પાટણનગર રિધવલ કુમરનુ આદિમી મેલીયાથા સા ાણુતાથા જાન કરેને આવસી સે ઘણી વાટ જોઈ પશુ જાન નાઇ દીસે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org