________________
વાગ્યા ના કાકા એ મ્હારા સાથી કામની વયના
૧૯૨ કહીએ તો ચાલે કે તેનું એક શાસ્ત્રજ ઉપજાવી કાઢ્યું છે. એ શાસ્ત્રનું દહન આ “પાઈ ” માં કરેલું છે. જેઓ શુકનને ન માનતા હોય તેમને પણ એ વાંચવાથી આનંદ આવશે, કાંઈક કુતૂહલ પેદા થશે.
પંડિત સમયસુંદર સંબધે ર. મોહનલાલને વિસ્તૃત લેખ વાંચ્યા બાદ કાંઈ જ કહેવાનું રહેતું નથી. “ચાર પ્રત્યેકબુદ્ધ ચોપાઈ' માં કાંઈ ખાસ કાવ્યમય લક્ષણ જોવામાં આવતું નથી. ધર્મને અંગે વિખ્યાત થયેલી વ્યક્તિઓ “મોટા સાધુ મહંત” (કડી ૮) માટે, તેમના ચરિત્રનું વર્ણન સંબંધે જેવું બીજી બધી કોમના સાહિત્યમાં જોવામાં આવે છે તેવું અહીં પણ જોવામાં આવે છે, અને તે વિષયના પ્રતિપાદનમાં કોઈપણ જાતની અસાધારણતાને અભાવ
આ યુગના જૈન સાહિત્યમાં ફારસી શબ્દોનો ઉપયોગ જેકે ઘણી છૂટથી નહિ તે પણ મધ્યમ અંશે જોવામાં આવે છે. આ અરસામાં જૈન સાધુશ્રી હીરવિજય સૂરી અકબર પાદશાહ પાસે ઘણું સાધુ વગેરેનો સાથ લઈ ગયેલા અને ત્યાં અતિ માન પામેલા. કેટલાક સાધુઓ તે ઠેઠ કાશ્મીર સુધી પાદશાહ સાથે ગએલા. અકબરના પુત્ર જહાંગીરે પણ એ રીવાજ એટલે કે જૈન સાધુઓને પિતાના દરબારમાં બોલાવવાનો રીવાજ ચાલુ રાખે. ફારસી બેલતા મંગલના આવા ગાઢ સંસર્ગમાં આવવાથી સાધુઓ જેઓ સાહિત્યરસિક હતા તેમની ભાષા પર તેની અસર થયા વગર રહે નહિ. અને તે થઇજ, અને તેથી જે કે તે હતા તે સ્વેચ્છ ભાષાનો શબ્દ છતાં તેના વડે દર્શાવવાને ભાવ તે બરાબર દર્શાવી શકતા હતા તેથી તેને આવકાર આપી પોતાની ભાષામાં સાંકળી લીધા. બેગ, મે, સોદાગર, ખવાસણ, ઇતબાર, ફેજ, સબજ (લીલું ) નેજા, ( ભાલે ) વગેરે બીજા ઘણા શબ્દો એ કવિઓની કૃતિમાંથી જડી આવે છે.
તા. ૨૪ મી અકબર કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી.
સને ૧૯૨૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org