________________
(૧૨) કેન અંબર ગિને તારા, મેરૂ ગિરિકો ભાર, ચરમ સાગર લહિર માલા કત કેન વિચારભક્તિ ગુણ લવલેશ ભાવે, સુવિધિ જિન સુખકાર. સમયસુંદર કહત હમકું, સ્વામી તુમારે આધાર. પ્રભુ
પ્રભુ સેવાને ઉલ્લાસ-રાગ મલાર, કર્યું ન ભયે હમ મોર, વિમલગિરે કયું ન ભયે હમ મોર.
હષભજી દેખત આનંદ ઉપજત, જેસે ચંદ ચકોર- વિમલ૦ કયૂ કર્યું ન ભયે હમ શીતલ પાની, સિંચિત તરૂઅર છોડ, અહનિશ જિનજીક અંગ પખાલત, તોરત કર્મ કઠેર- વિમલ૦
ન ભયે હમ બાવના ચંદન, ઓર કેશર કેરી છોર ક્યું ન ભયે હમ મોગર માલતી, રહેલ જિનજીકે ઉર- વિમલ કહ્યું ન ભયે હમ મૃદંગ ઝલરીયાં, કરત મધુર ધ્વની ઘેર, જિનકે આગે નૃત્ય સેહાવત, પાવત શિવપુર ઠેર– વિમલા જગમંડલ સાચો એ જિનજી, ઓર દેખા ન રાચત મોર, સમયસુંદર કહે એ પ્રભુ સેવે, જનમ જરા નહી એર. વિમલ
મનને ઉપદેશ. મેરો જીવ આરતિ કાહા ધરે, જેસા વે ખાતમેં લખિત વિધાતા, તિનÄ ઘટે ન બઢે– મેરા ? ચક્રવત્તિ શિર છત્ર ધરાવત, કે કે ન મંગલ કરે, એક સુખીયા એક દુખી દીસે, એ સબ કરમ કરે– મેરા. ૨ આરતિ અબ છેર દે છઉડા, રાતે જ રાજ ચડે, સમયસુંદર કહે જે સુખ વછે, કર ધરમ ચિત્ત અરે– મેરા૦ ૩
સમયના પલટા પર વૈરાગ્ય સૂચક પદ-રાગ આશાવરી. કિસિકું સબ દિન સરખે ન હોય. પ્રહ ઉગત અર્તગત દિનકર, દિનમેં અવસ્થા દેય– કિસિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org