________________
( ૭૧ )
કિાં વલી નગરની નાયકા, બેઠ્ઠી આવાસ, હાવ ભાવ વિશ્વમ કરી, પાડે નર પાસ. કિંતુ વી મેાતી પ્રેાઇચે કહાં ક્રટિકતી માલ, કિહાં પરવાલાં કાઢીયે, હીંગલા હરિયાલ. કિહાં ધાનના ઢગ માંડીયા, કહાં ખાના ગજ, કહાં ઘી તેલ કૂંડાં ભર્યા, કહાં કાષ્ટના પુંજ, ચકરાથી ચટા ભલા, ભલી પેાલ પ્રાકાર, ભલી બાજાર ત્રિપોલિયા, ભલા સર્કલ પ્રકાર. નગર સુદર્શન વર્ણન, એ પહેલી ઢાલ, સમયસુંદર કહે હવે કહુ, તિહાં કાણ ભૂપાલ
આમાં ખાજા, ખાન, કાળ, કાટવાલ, જવેરી. ટકશાલ, ઘડિયાલ, સરૈયા ( અત્તરવાળા ), મુલ્લા-કુરાન, નિયકા વગેરેને સ્થાન આપ્યુ છે, તેમ જ ભૂપાલ પણ જહાંગીરી હુકમવાળે! ( હુકમ ચલાવે આપા, માતે બાલ ગોપાલ ) વહુબ્યા છે એટલું જ નહિ પણ જેને મલ્લુબાઈ, પટ્ટાબાજી, હાથી ને ઘેાડાના ખેલેા પસંદ છે એવુ' જણાવ્યું છે તે જહાંગીર બાદશાહને લાગુ પડે છે. મેટી ડિયાલ અકબર બાદશાહના વખતમાં દાખલ થઇ હતી તેને પણ ઉલ્લેખ કર્યો છે.
ચપક શ્રેષ્ઠીની ચાપઈ સ૦ ૧૬૯૫ માં કવિએ રચી તેમાં થા પ્રસ ંગમાં દુકાલનું વર્ણન કરતાં કવિ પાતાના સમયમાં સ૦ ૧૬૮૭ માં પડેલા દુકાળનું વન ટાંકે છે;—
દુકાળનું વણ ન——
તિણિ દેસ હિવ એકદા પાપી પડયઉ દુકાલ, બાલ વરસ સીમ બાપડા, કીધા લેાક કરાલ. વિ મત પડયા એડવ, કાલ મહા વિકરાલ, જિણિ વિચ્છેદ્યા માબાપ સુત, ભાગા સમલ ભૂપાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org