________________
(૬૧) આ ઉપરાંત ઢુંઢાડી (મારવાડ પાસેને પ્રદેશ), મેવાડી, દિલ્લી વગેરેની દેશીઓ લીધી છે. (જુઓ ઉપર સીતારામ ચંપાઈ પર લખતાં જણાવ્યું છે તે છે
હવે ઉપરના પ્રાંતની ઢાલ જોઈએ. સિંધી, એટલે સિંધ પ્રદેશની. પિતે મુલતાનમાં વસ્યા હતા અને ત્યાં અનેક સિંધીઓ વસતા હતા એમ તેમણે જણાવ્યું છે. તે કેમાંથી (૧) સિંધી ઢાળ. ૧. “રાગ–મારૂણી
ઝાંખર દીવા ન બલે રે, કલ િકમલ ન હેઈ, હરિ મૂરખ મેરી બાંહરી, મીયા જેરે પ્રીતિ ન જોઈ, કઈયા બે ઇયાર બાસિયા, જેવા જાસિયા બે, બહરન આસિયા.
એની ઢાલ-એ ગીત “સંધિ માટે પ્રસિદ્ધ છે.” આ પ્રમાણે કવિએ સ્વહસ્તલિખિત પિતાની સીતારામ પ્રબંધ ચોપાઈમાં આઠમા ખંડની બીજી ઢાલમાં લખ્યું છે.
૨. સંધિની રાગ આસાઉરી. મન રાજી તો શું કરઈ કાજી; એ હાલ. 2. રાગ આસાઉરી સિંધૂડે. હાલ સિંધની.
–આ બંને મૃગાવતી રાસમાં વાપરી છે. (૨) પૂરવની ઢાળ–રાગ હુસેની. ધન્યાસિરી મિશ્ર ઢિલ્લી કે દરબારમેં લખ આવે લખ જાઈ, એક ન આવે નવરંગ ખાન પાકિ પધરિ લિ ૨ જાઈ. :
–નવરંગ વેરાગીલાલ એ દેશી. (૩) મરધર ઢાલ-( ઢુંઢાડી તથા મેવાડી) તે પુષ્કળ લીધી છે કારણ કે ત્યાં પિતે બહુ વાસ કર્યો છે-કવિએ પોતે જણાવેલ તે પ્રમાણે નીચે મૂકવામાં આવેલ છે. ૧. વરસારી હેલી આવઈ, પ્રાહુણ–એ ગીત. . ભોજરાજારી ગીતરી. હાથીયાં રઈ હલકઈ આવઈ માહરઈ
પ્રાદુર–એહની ઢાલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org