SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ પપ બધા લઈને જણાવ્યું કે “તારી બાઈને કહેજે કે આ નગરમાં ત્રણજ પિળ છે અને બધા મળી બારજ બુરજ છે માટે અસત્ય બેલિવું ભલા માણસને ન શોભે!”—આમ બુદ્ધિપરીક્ષાથી તેને મહાબુદ્ધિમાન જાણું પિતાને તેની સાથે પરણાવવાને આગ્રહ કર્યો. સાંગણ શેઠની પુત્રી પુણ્યથી શરસેન સાથે વરી. શરસેને નિઃશ્વાસ સહિત પિતાને વૃત્તાંત જણાવતાં પુણ્યશ્રીએ કહ્યું કે મચ્છના હસવાને અર્થ પિતે કરશે. એટલે બંને અવનિમંડન નગરમાં આવ્યા-ત્યાં છ મહિનાને થવાને બે દિન બાકી હતા. પ્રધાને રાજાને જણાવ્યું કે તેને અર્થ તેની વહૂ-પુત્રવધુ સમજાવશે. પાલખીમાં બેસી વહૂએ આવીને રાજાને કહ્યું કે ગામ બહાર એક ખાઈ ખદાવી અંતઃપુરની નારીઓને પણ બહાર લઈ જાઓ અને ત્યાં આજે પટરાણી આદિ પાસે તે ખાઈ ટપાવો અને ત્યાર પછી પોતે અર્થ કહેશે. વળી આવી રીતે ખાઈ ટપી જાય તેને એવું રાજ્ય આપવું એમ જાહેર કરવા રાજાને કહ્યું. ખાઈ રાણીએ ટપી ન શકી અને ખાઈમાં પડી જ્યારે એક દાસી ટપી પાર ગઈ એટલે તે દાસીને પકડી લેવા રાજાને કહ્યું ને જણાવ્યું કે તે અવશ્ય પુરૂષ છે. આ સા નિકળતાં પુણ્યશ્રીએ સમજાવ્યું કે જે પટ્ટરાણીએ સતી હોઈ પરપુરૂષનું મુખ જેતી નથી એવા ઢોંગ કરી અને પુરૂષ જાતિ બતાવી તેનું મુખ જેવા ના પાડી તેણુએજ તે પુરૂષને દાસીનારૂપે પોતાના યાર તરીકે રાખે હ; તે માટે મરછ હ હતો; તે તિર્યંચ હેઈ ન હસે, પણ મૂળમાં વ્યંતર દેવ હાઈ પિતે એક ખેલ કરવા મચ્છરૂપે આવ્યો હતો. રાજાએ પટ્ટરાણીને દેશવટે આપ-પુણ્યશ્રીને અર્ધ રાજ્ય આપ્યું. મંત્રીનું સન્માન વધ્યું અને તેને પુત્ર અર્ધ રાજ્યને ધણું થયું. બીજું અર્ધ રાજ્ય રાજાએ પિતાના પુત્રને આપી સંયમ લઈ–પાયું–છેવટે સદ્ગતિ પત કરી. [ આ આડકથા સ્ત્રીની બુદ્ધિમત્તાના દષ્ટાંત રૂપે પૂરી થઈ.] વિક્રમરાજા રૂપચંદ કુમાર પાસેથી આ સર્વ સુણું સૈભાગ્યસુંદરીને તે કુમાર સાથે પરણાવવા ઉત્સુક બન્ય, માંડલિક રાજા ગુણચંદ્ર રાજાની ઈચ્છાને આદેશરૂપ માની પુત્રીને બોલાવી ગાજતે વાજતે રૂપચંદ સાથે વિધિપૂર્વક પરણાવી. રૂપચંદ ત્રણ સ્ત્રીઓને ભત્તર બની અનેક લીલાવિલાસ માણવા લાગે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy