SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ પામી ગૃહસુખ માણવા લાગ્યા. ( આ વિક્રમચરિત્રની વાત પરથી મુંબઈ ગૂજરાતી નાટક મંડળીએ વિક્રમચરિત્ર નામના નાટકના પ્રયાગ કર્યાં છે. આ વાત સંબંધી ભારત લાક કથાના બીજા ભાગમાં કથા આપી છે તે જોઇ જવા વાચકને ભલામણ છે.) આ પ્રમાણે સ્ત્રીચરિત્રની વાત શ્રીમંત દાસીએ સાભાગ્યસુંદરીને અનુક્રમે કહી સ્ત્રી મનમાં ધારે તે કરી શકે છે એટલે કે તેમ કરવામાં સ્ત્રીને કોઇ કિચિન્માત્ર સણુસણુ એટલે ચું કે ચાં કરે તેમ નથી એમ દૃઢ સમજાવ્યું. હવે સાભાગ્યસુંદરી શું કરે છે તે જોઇએઃ~~ ખડ ૪—સુંદરી કહેવા લાગી કે મૈત્રી યા પ્રીત તે! એવા ચતુર સાથે આંધવી જોઇએ કે પ્રાણજતાં પણ આપણા નામને બદનામી ન આપે. એવા પુરૂષ પરીક્ષા કરી મળી આવે તેાજ તેને વરૂં. અત્યંત કામવશ થઇ હતી પણુ દાસી ધીરજ આપતી ગઇ. આખર સેાળ શૃંગાર સજી પાનબીડું લઇ કોઇ પુરૂષને લાવવા દાસી ચૈાટે ગઇ. રાત્રિ એવ્હાર વીતેલી હાવાથી સર્વત્ર શાંતિ પથરાઇ હતી. કા મળ્યું નહિ. રાજા રાત્રિની નગરચર્ચા જોવા નીકળી પડ્યેા હતેા. તેણે દાસીને જોઇ કે તુરતજ તે વિચારમાં પડયા. દાસીએ મીડું હાથમાં આપી પેાતાની ખાઇ એલાવે છે એમ કહી આશ્ચર્યચકિત અને કૈાતૂહલી રાજાને દાસી સુંદરીના આવાસે ત્રીજે માળે લઇ ગઇ. ખારી પાસે ઉભા રાખ્યા. હિડાળાપર બેઠેલી સુંદરીએ રાજા સામી સમસ્યા કરી. પહેલાં ફુલની કાણકા (ડાંડલી) હાથમાં લીધી પછી જમણેા હાથ બતાવ્યા. પણ રાજા એમાંથી એક ભેદ સમજી શકયે નહિ. પછી કુમારીએ હાથમાં વીણા લીધી. પછી જાંધ દેખાડી, હાથમાં ફુલદા લીધે હાથેથી સુખમાં લઇ નાકથી તે સુંધતી ગઇ, પછી છેવટે તે દડાને ભાંપર મૂકી હસી. આમાંની એકપણુ સમસ્યા રાજ ન સમજ્યા તે નજ સમજ્યા એટલે સુંદરી કળી ગઇ કે તે ચતુર પુરૂષ નથી એટલે દાસીને ત્યાંથી તેને લઇ જવા જણાવ્યું. મહારાજનાં દર્શન કરી પોતાની આઇ સુખી થઇુવે પધારા એમ દાસીએ કહી રાજાને રવાના કર્યાં. રાજા આવ્યા તા આવ્યા પણ સુંદરીના સંકેત ન સમજાયા એટલે For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy