SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ बाह्मार्थालम्बनो यस्तु, विकारो मानसो भवेत् । स भावः कथ्यते सदुभिस्तस्योत्कर्षो रसः स्मृतः ॥ આ નવ કાવ્યરસ—નાટયરસમાં શૃંગાર રસનું લક્ષણ આ છેઃसंगारो नाम रसो रतिसंजोगाभिलास संजणणो । मंडण विलास विवो अ हास लीलारमण लिंगो ॥ જે રસ રતિસંયોગના અભિલાષને ઉત્પન્ન કરનાર હાય, જેમાં મંડન એટલે કંકાદિ આભૂષણથી વિલાસ–રમ્ય નયન વિભ્રમાદિ તથા કામવિકાર હાસ્ય, લીલા અર્થાત્ કામસહિત ગમન, ભાષણ આદિ રમણીય ચેષ્ટા, રમણુ આદિ ચિન્હ સુપ્રતીત છે તેનું નામ શૃંગાર રસ. આનું ઉદાહરણ તેમાં એ આપ્યું છે કેઃ~~ महुर विलास सललिअं हियउम्मादणकरं जुवाणाणं । सामा सहुद्दामं दाती मेहलादामं ॥ શ્યામા એટલી સ્ત્રી મધુર એટલે રણકાર કરતા મણિક કણના સ્વરના માધુર્યવાળુ, વિલાસથી લલિત એટલે મનેાહર, હૃદયને ઉન્માદ ઉપજાવનાર અને શાદામ એટલે માટે શબ્દ કરતું એવું મેખલાદામરસના સૂત્ર (કમરપર બાંધવાનું પ્રાચીન આભૂષ) યુવાનાને બતાવે છે. શાંતરસનું લક્ષણ એ જણાવ્યું છે કેઃ— निद्दोस मणसमाहाण संभवो जो पसंतभावेण । अधिकार लक्खणो सो रस पसंतोन्ति ॥ નિર્દોષ-હિંસાદિ દોષરહિત મનનું જે સમાધાન તેમાંથી જે રસ પ્રશાન્તભાવે ( ક્રોધાદિના પરિત્યાગ કરી ) ઉત્પન્ન થાય છે તે અવિકાર લક્ષણ વાળા રસને પ્રશાન્ત કહે છે, ઉદાહરણઃ— सम्भाव निविश्गारं उवसंत पसंत सोमदिठ्ठिअं । ही जह मुणिणो सोहइ मुहकमलं पीवरसिरीअं ॥ ( કાઇ માસ પ્રશાન્તવન મુનિને જોઇને ખીજાને કહે છે કે ) હે ! જો ! મુનિનું સદ્ભાવથી નિર્વિકાર, ઉપશાંત પ્રશાંત અને સામ્ય દૃષ્ટિવાળુ, અને ઉપાચત–ઉપશમરૂપી લક્ષ્મીવાળું મુખકમલ શાભે છે ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy