SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૧૫ મા नलशरीरथी कलिनुं नीकलवु - એલિ* નલ શરીરથી એક નર, નીકલિયા કસ્તૂપ; ૭૬ ७७ અતિ દુર્બલ દુર્ગંધ દભાગી, દેખી પૂછે ભૂપ. નલ કહે દુષ્ટ ! કવણુ તું કિહાંથી, મુઝ આગલિ રહિયુ આવી ? તુ તેણ કરજોડી નલપનિ, પૂવવાત જણાવી. એ પાપી કિલપુર કિલવિષીયા, પુણ્યવંતનુ દ્વેષી ! તાહરી સુરે પ્રશંસા કીધી, તે સિકઉં નહી દેખી. જેણિ તુઝ ઘૃતતણી મતિ દીધી, પૂરણ રાજ હરાવ્યું; પ્રિયા વિયાગ કરાવ્યુ જેણ, જેણિ દાસત્વ ભજાન્યુ. નિષ્કારણ વૈરી એ તાહરૂં, દુરાચાર કલિ નાંમ; સુર સન્મુખ્યપ તુઝ કેડિ પડે, ફેણ તાહરૂં ઢાંમ. ઘણું કાલ તુઝ અંગિ આવ, કરિવા રહિયુ વિનાશ; પણિ તુઝ ધૈરય ધ્વંસ વિ હુએ, તેણુ હુ એ નિરાશ. ૮૧ જેહનું ધૈરય સદા રહિયું થિર, કિપિ ન વંઠિઉ (વંચિઉ) તાસ; તુઝ મહારાજ ! કાજ સવિ સરસ્યું, હવે હુઉ પુણ્ય પ્રકાશ. ૮૨ તુઝસ્યું . અધિકું કિંપિ ન ચાલિયું, ભૈમી સાÜ૧૦ અલિયા; હવે તુઝ અંગ રહી સકયુ નહીં. તેણેિ માહિર નીસરિયા ૧૧૮૩ હિવ અપરાધ ખમે વિ રાજન! તું કરૂણા પર ધીર; અપરાધી ઉપર નિવ કાપિ, જે ગિરૂવા ગંભીર ! ભ્રષ્ટ–પ્રતિજ્ઞ–પ્રતિ હેવિ એનિ, નહીં સુરલેાકિ ઠામ; તે ભણી એણે ૧૨ અભીતકે કલિવિષ, રહિસ્થે કરી વિશ્રામ ! ૮૫ જે કાઇ ૧૩એણે વૃખ્ય આવસ્યું, તેહનું સુખ એ લેસ્ચે; C Jain Education International ( ૩૮૯ ) tr ७८ For Private & Personal Use Only 02 ८० ૧ તા, તવ. ૨ ૫૦ ૫ ૫૦ સુર સમુખ્ય ”. cr - પ્રગટિવું પુણ્ય પ્રકાશ. ” ૯ તારી સામે. ૧૦ દમયંતીના શ્રાપથી. ૧૧ નીકળ્યેા. ૧૨ અહેડાના ઝાડને, કલિના વિશ્રામ કરવાથી કલિન્નક્ષ પણ કહેવાય છે. ૧૩ ૫૦ એહુ વૃક્ષ આશ્રસ્યું ”. ૮૪ સુરેન્દ્રે ’. ૩ જુગારની. ૪ પ્ર॰ કરાવ્યું”. ૬ આવરીને. ૭ ધૈર્ય, ધીરજ. ૮ પ્ર www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy