________________
દિવસ નિર્ગમાં હતા તેવામાં સુદેવ માં આવી ચઢે. તેને મેઢિ દમયંતીની હકીક્ત સાંભળીને એને દુસહ દુઃખ થયું. સુદેવને રૂતુપર્ણની સભામાં લઈ ગયે અને દમયંતીની હકીક્ત ત્યાં પુનઃ ગવરાવી પિતાને ત્યાં લઈ જઈને એનું આતિથ્ય કર્યું. પિત નળને ખાસ સંબંધી છે એવી સુદેવના મનમાં કહ૫ના ઉઠે એમ વર્યો. જતી વખતે સુદેવને મૂલ્યવાન ઘોડા આપ્યા. ભેગે ભેગે પિતાના ધારણ કરેલા કુબજ નામે દમયંતીને સંદેશે કહા કે ફિકર કરશે નહિ સઘળું સારું થશે. સુદેવ ફરી કંડીનપુરી પહેચે.
સુદેવને કહેલ સંદેસ તેમજ બધી હકીક્ત સાંભળીને દમયંતીને નક્કી લાગ્યું કે રખેને નળનું સ્વરૂપ કશાને વેગે પલટાયું હોય અને એ કુબજ જ નળ હોય. ભીમરાજાએ ઘણું સમજાવી કે બીજાને આશ્રયે રહેલ કુરૂપ કુબજ નળ હેાય જ નહિ. પણ દમયંતીને ખાતર જમા થઈ કે એ નળ જ છે. અને તેની તપાસ થવી જ જોઈએ. છેવટે રાણીએ તોડ કાઢો અને ભીમરાજાથી છાનોમાને દૂત મેકલવાનું નક્કી કર્યું. મસલત કરીને ઠેરવ્યું કે દૂતે ત્યાં જઈને એમ કહેવું કે પિતાની આજ્ઞાથી અને ખાસ આગ્રહથી દમયંતી ફરી સ્વયંવર કરે છે. કુબજને અશ્વમંત્ર ખબર છે કે નહિ એ તપાસવા દૂતે જે દિવસે પહોંચે તેને બીજે દિવસે જ સ્વયંવર છે એવું કહેવાનું ઠરાવ્યું. દૂત કુબજકને ગયે અને પિતે રસ્તે તાવે હેરાન થ માટે મેડ પહોંચે એવું બહાનું કાઢીને સ્વયંવરની વાત કરી.
પિતાની માદા ઉપર બીજાની નજર જણાતાં તિર્યકોનિને પણ ઝાળ ઉઠે છે, તે નળને દમયંતીને પુનર્લગ્ન કરનાર છે સાંભળીને અસહ્ય વેદના થાય એમાં શું પુછવું? એના માન્યામાં જ ન આવ્યું પણ દૂતને રાજા પાસે લઈ ગયે. રૂતુપર્ણ જવાને માટે ઉત્કંઠિત થયે પણ સમય બહુ જ ટૂંકે છે અને શી રીતે જવાય એ વિમાસણમાં પડે. કુબજે ખાત્રી આપી કે હું એક દિવસમાં લઈ જઈશ. રાજા ચાર સેવક અને કુબજ જવા તૈયાર થયા. કુબજે હયશાળામાંથી ઘેડા લઈને રથ તૈયાર કરાવ્યો અને કુંડીનપુરીને પંથે પડયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org