________________
બુદ્ધિ પરીક્ષા ( ૧૧ ) ચિંતે વૃદ્ધ વડે કે એહ, વિકરમાંહિ દીસે છે રે;
હું નિશિ કહે એ કહે દીશ, કિહાં એ સાથ મને જગદીશ! ૭૫ કેતે દિન નળપુર આવિયા, શેઠ કહે અમ ઘર પાવિયા
શૂરસેન સાંભળ મુજ ઘરે, આજ કહું છું ભજન કરે. ૭૬ કુંવર તે આગ્રહ કરી, કુંવર કહે સુણ વાતજ ખરી;
હાથે તાળી દઈ ત્રણ્ય, ઘરમાંહે જઈએ જે મન્ન. ૭૭ લે હે મા સાથે આવ, ફેકટરીશ મને ન ચડાવ;
ઈમ કહી મંદિર પેસે યદા, પુત્રી સ્નાન કરે છે તદા. ૭૮ ગયે ઘસમસી મંદિર જામ, પુત્રી મનમાંહિ લાજી તામ; પાછળ કુંવર રહ્યા ખડકિયે, તે પછી ચિંત્યે કુંવરિ. ૭૯ એ કુણ પુરૂષ રહ્યા આંગણે! વસ્ત્ર સંભારી શિર આપણે;
માંહે પિતા પ્રતે જઈ ભણે, સાથે કવણ પુરૂષ તુમતણે. ૮૦ પિતા કહે એ માંહિ તેડિ, આપ અભેખું વચ્છમ જેડિ; તવ તસ કુંવરી બેલાય, કંચણ કરવી અભેખું દેય. ૮૧ કુંવર કહે શેઠ તુમ સુણે, એ સંદેહ હરે મનતણે;
કરવી કાચી પાકી એહ, સુણી વચનને તણખે તેહ. ૮૨ હત્યાવડે કે દીસે લુંડ, વળિ વળિ રીશ ચડાવે ચંડ; દરડ વરડ નાખીને ભણે, તુજને અહીં તેડે છે કુણે ૮૩ શુરસેન દેખી અપમાન, બહાર તવ ચાલે સાવધાન શૂન્ય હાટ આઘેરું એક, ત્યાં જઈ બેઠે ધરી વિવેક. ૮૪ પુત્રી કહે કુણ નર એ તાત? તાતે કો પૂરવ અવદાત; Uણે મુજ પંથ સતા ઘણું, કહું કિશું એહનું જડપણું. ૮૫ કથન માહરાં અવળાં કર્યો, કુંવરીએ બુદ્ધ મન ધ; કહે તાત એ ડાહ્ય ગુણી, તમે કાંઈ નાખે અવગણી? ૮૬ - ૧ મકાનમાં. ૨ કપડાં પહેરીને. ૩ સોનાની ઝારી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org