SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧૨) રૂપચંદકુંવરરાસ, स्वस्तिश्री शिरसानत्वा पारगं परमेष्ठिनम् ॥ रूपचंद्रो लिखत्याशु, लेखं यत्र निज प्रियाम्. (રહા-છંદ) કમલાક્ષી કમલાનના, કમલા સમ કલરૂપ; કલહંસી છતે ગમન, કંચન કમળ સ્વરૂપ. સેભાગિણે શશિધરવદની, સા સકળા સુકુલીણ; શામાં સહગસુંદરી, સકળ સુલક્ષણ લીણ. સ સાલિંગન, આનંદ સુવિચાર પ્રેમવતી પત્ની પ્રતે, સમાહિતિ ભરતાર. પુણ્ય પ્રભાવે છું અમે, વિજયી કુશળ ઉદંત; તુમચા વાંચી હરખિયા, તે જાણે ભગવંત. અપર ઇહાં સર્વે ભલું, જીજી કરે સવિ લેક; મંત્રી જીવ સમ જાળવે, પણ તુજ વિણ સવિ ફેક. પ્રમદા પણ એક છે વરી, તેહશું થોડું મન્ન; પ્રીતિ તુમારી જીવડે, સંભારે નિશિ દિન્ન. તુમશું જે મનમાનિયું, તે અન્યથી નાવંત, ભમરે બહુ ફૂલેં ભમે, માલતી ગુણ ભાવંત. રખે જાણે તું વીસરી, મુજ મનથકી લગાર; શ્વાસ પહેલી સાંભરે, દિનમાંહિ કેઈ વાર. સજજન જબ લગ વેગળા, તબ લગ નયણે દીઠ; જબ નયણાં અંતર હુવા, સબ હીઅમાંહિં પઈડ. (અનુષ્ટ્ર-છંદ) તૂરોપિ ન દૂર થી ચચ દૃદ્ધિ વતે છે चंद्रः कुमुद खंडानां दूरस्थोपि विकासकृत्." १ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy