SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ वीतरागद्वेषक्रोधाय नमः मुखबंध. અમારા તરફથી અત્યાર સુધીમાં સંસ્કૃત, માગધી, અંગ્રેજી, અને આવા કાવ્યોના ગૂજરાતી ગ્રન્થ પ્રસિદ્ધ કરવા પ્રયાસ કરવામાં આવ્યું છે, કે જે પ્રયાસવડે આ ગ્રન્થને અમે તરફથી બહાર પડતા ગ્રન્થોમાં “ઘળ્યાંક ૪૩મા” (જન ગૂર્જર-સાહિત્ય દ્વારે ગ્રન્થાંક ૬ઠ્ઠા) તરીકે પ્રસિદ્ધ કરી પ્રજા સન્મુખ મુકવા ભાગ્યશાળી થયા છીએ આગમવાંચનાદાતા, આગમેદ્ધારક, સાક્ષરશિરોમણિ પંન્યાસ શ્રીઆણંદસાગરગણિના ઉપદેશથી આ ફંડ ઉત્પન્ન થયેલું હોવાથી તેઓનું નામ ચિરંજીવ રહે, એવા ઈરાદાસહ આવા કાવ્યોના સંગ્રહનું નામ “શ્રી આનંદકાવ્યમહેદધિ”રાખવામાં આવ્યું છે. આમાં આવેલાં જુદા જુદા રાસાઓની અસલ મૂલ પ્રતિ આપવા માટે નીચે દર્શાવેલી વ્યક્તિને અંતઃકરણપૂર્વક આભાર માનું છું. રૂપચંદ કુંવરની પ્રતિ માટે– બાળબ્રહ્મચારી આચાર્યશ્રીવિજયકમળસૂરિ અને અમદાવાદના પ્રસિદ્ધ ડહેલાના ઉપાશ્રયના પુસ્તક ભંડારના કાર્યવાહકોને નળદમયંતીની પ્રતે માટે– બાળબ્રહ્મચારી આચાર્યશ્રી વિજયકમળસરિ, ડહેલાના ઉપાશ્રયના ભંડારના કાર્યવાહકોને, અને સુરત ગોપીપુરાના શ્રી મોહનલાલજી જૈનશાનભંડારના કાર્યકાર શેઠ ફકીરચંદ નગીનચંદ ઝવેરીને. શ્રી શત્રુંજયઉદ્ધારાસપૂર્વે છપાયેલી એક પ્રતિકૃતિ ઉપરથી લેવામાં આવ્યું છે. પફ વગેરે કાર્યમાં મદદ કરવા માટે શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય ગનિક શ્રીબુદ્ધિસાગરસૂરિ, આચાર્ય શ્રીકૃપાચંદ્રસૂરિ, પ્રેસર આનંદશંકર બાપુભાઇ ધ્રુવ, પિપટલાલ કેવળચંદ શાહ અને પુરોહિત પુર્ણચંદ્ર અચલેશ્વર શર્માને ઉપકાર માનું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy