________________
( ૨૬ )
શ્રીહીરવિજય. જાણે પુણ્ય પાપના ભેદ, ફળભા જેવું કરે નિખેદ,
નીતરી નવિ મળે પ્રાહિં, ભડકે પાતિક દીસે નહિં. ૧૬ મન ચિંચે સંસાર અસાર, હીઅડે ધારે ઈયે વિચાર;
અનુકમેં જાએ વરજાર બેસી હાટે કરે વ્યાપાર. ૧૭ સાચું બોલે અધિક ન લિયે, ભરત તેલ ઓછું નવિ દિએ;
મુખે નવિ બેલે કઠિણ વચન્ન, સહકે કહે એ પુરૂષ-રતન્ન.૧૮ ૫ કલા ગુણ જાણે યદા, માત પિતા પર તરા,
હીર કહે સુણ માય બાપ,અવસર જાણે પરણીશ આપ.૧૯ તુહ્ય કુળ સુંદર દીપે અતિ, જે એક તુહ્મ સુત હેરએ યતી;
પિતા કહે વહ કહે છે સત્ય, અમે ન દેવાએ અનુમત્ય. ૨૦ હીર કહે સંયમ નવિ વરું, માય તોય દુખ સ્થાને કરું,
પણ હવડાં પરણે નાંહ્ય, અવસર લહી કરયું વિહવાય. ૨૧ ઈણે વચને હરખાં માત તાત, સુખભર કાળ તિહાંકણ જાત;
કાળે આઉખાં પૂરાં થાય, કુંઅરે નાથી સુરઘર જાય. ૨૧ માતા પિતાનું દુખ મન ધરે, સંસાર કડુએ જાણ્ય શરે, કેઈ ન રહિ નર થિર થઈ, હરી ચકી જિનચાવ્યા વી. રર
( દુહા) કાળે જગ ખાધ સહી, કુણે ન ખાધે કાળ;
કાલ "આહેડી જગવડે, જેણે ભાખી આ વૃદ્ધ બાળ. ૧ આઉખારૂપી લાકડું, રવિ શશિરૂપ કરવત્ત; કાળ રૂપીએ “સૂત્રધાર, વહેરી આણે અંત.
૧ સાધુ. ૨ પુત્ર. ૩ રજા-સમ્મતિ. ૪ દેવલોક પામ્યાં– મરણ પામ્યા. ૫ કાળરૂપી શિકારી. ૬ ખાઈ ગ. ૭ કરવત ૮ સુથાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org